________________
રતા લગભગ દેખાતા જ નહોતા. નગર પાસેનું બિયાબાન જંગલ અંધકારમાં ભળીને એક થઈ ગયું હતું. અને કુમારા દોડતા જતા હતા, ખાડાખડિયા એમને હેરાન કરી શકતા નહોતા.
થાડેએક પંથ કાપી તેઓ એક વિશાળ તળાવને કાંઠે આવીને ઊભા રહ્યા. આજુબાજુની જગા ટેકરીÀાવાળી હતી, અને આ જગામાં જરા નીચાણુ હતુ. એટલે ગંગાનું પાણી બારે માસ ભરાઈ રહેતું. અને કુમાર એના કાંઠે પહેાંચતાં જ કપડાં ઉતારી પાણીમાં પડવા. ડાબા હાથમાં કપડાં ને જમણે હાથે તરતા જાય.
આકાશમાંથી કેવળ તારલિયા પ્રકાશ વેરી રહ્યા હતા, છતાંય આ કુમારીને પ્રકાશ કે છાયાને ખાસ ભેદ નહાતા. ઘેાડી વારમાં તે તેએ સામે કિનારે પહેાંચી ગયા, અને એએક ક્ષણ થાભી કપડાં પહેરી પાસેના એક વૃક્ષ પાસે પહેાંચ્યા.
વૃક્ષ પીપળાનુ હતુ તે તેની ડાળા ફેલાવાને બદલે ઊઁચી ગઈ હતી. અને કુમારે તેના પર ચડી ગયા, તે ઠેઠ ઊંચે પહોંચી એક ડાળની વચ્ચે છુપાવી રાખેલાં તીર-કમાન કાઢ્યાં.
હેમરાજ, વખત થતા જાય છે. હવે મુગ્નુ અવાજ સભળાશે.' અને કુમારેશ શાંત બેસી રહ્યા, પણ કંઈ અવાજ ન સંભળાયા.
.
ફરીદ, આમ ને આમ રાત તેા વીતી નહિ જાય? તે વળી પાછું કાલે આવવું પડશે. પણ તે ફરીદ, મેં સાંભળ્યું છે કે આસામના જંગલમાં હાથીએ આવી રીતે પાણી પીવા આવે છે. ભલા, એના શિકારમાં કેવી મઝા આવે !'
.
· હેમરાજ, તારા વડવાઓએ તા માંસાહારતું નીમ લીધુ' છે. અને શેઠ રાજપાળજી જ મને કહેતા હતા કે હેમરાજને દિલ્હીમાં મેટી દુકાન કરી આપવી છે! હેમરાજ, તારા આ શાખ ખાટા છે. આકી એટલું ધ્યાનમાં રાખજે કે જો હું બાદશાહ થયા તે તને જરૂર વજીર બનાવીશ.' કરીદે હેમરાજને ફરીથી સ્કુ
' +,
જિન ને ટ્વીન ઃ ૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org