________________
મહારાજ, આ ધનુષ્યબાણુ જોયાં ? જોનપુરની નિશાળમાં એને પ્રચંડ ટ કાર કરનાર કાક જ મારે! સમેાડિયે હતેા. અંધારી રાતનાં નિશાન પાડવાં મારે મન સહેલ વાત હતી. તે જોઈ આ મોટી સિરાહી સમશેર ! પટાબાજીમાં મને પછાડે એવા નર તા કાકની માએ જ જગ્યા હશે. શું તુ, શું માગલ, શું અહ્વાન કે શું રાજપૂત; મારી પટાબાજીને કાઇ પહેાંચી વળ્યું નથી. તે મારી બંદૂકની તેમ? પ`ખી પેાતાના માળા ચૂકે તે। મારી બંદૂક એની તેમ ચૂકે.
*
મહારાજ, ગજસેનાના તેા મને બાળપણથી જ શાખ. એના નાદર નમૂનારૂપ મારે। પ્રિય હાથી · હવા' આપે જોયા? બંદૂક તે તેાપાના બારને તેા એ વૃક્ષ પરથી ઝરતાં ફૂલ-પાંદડાં લેખે છે. સળગતી ખાઈમાં ધકેલા તે એ નિર્ભયપણે ચાલ્યેા જાય છે. એક નાગી સમશેર એની સૂંઢમાં મૂકી શત્રુદળમાં છૂટા મૂકેા, તા જોઈ લે એનું પરાક્રમ ! માર માર કરતા શત્રુસૈન્યની પ્રચંડ કિલ્લેખ ધીમાં તત્ક્ષણ મા કરી દે. ભલભલા કિલ્લાનાં દ્વાર તેાડવા માટે એના ગોંડસ્થલના એ પ્રદ્વારમાત્ર પૂરતા છે. પહાડાનાં પહાડા વીધી શત્રુસેના પર પથ્થરાની ભયંકર વર્ષા કરવામાં પણ એ શૂરાપૂરા છે. ગજસેના કેળવવાને મને ખાસ શાખ છે. યુદ્ધસંચાલનના મારા વ્યૂહ ભેવા સહેલ વાત નથી. પણે નકશા જોયા? ' હેમરાજજીએ નકશાઓ હાથમાં લેતાં કહ્યું:
.
×
"
મહારાજ, આ નકશાઓની સામે મીટ માંડીને મેરાતાની રાતેા એમ ને એમ વીતાવી દીધી છે. સિક દરથી લઈ ને મહમદ બિન કાસમ, મહમદ ગજનવી, બ્રાહ્મણ રાજા આનંદપાલ, રાજા પૃથ્વીરાજ, શાહબુદ્દીન ગારી વગેરેએ શી શી ભૂલેા કરી, વ્યૂહની અણુઆવડતને લીધે લશ્કરની મેટી એવી ખુવારીથી નાના એવા વિજય કેમ સાધ્યા, શૂરા રાજપૂતા કઈ ચાલ ન સમજ્યા, તે તેાપા ને બહૂકા સામે
જતિજીએ કહેલી રાજકથા : ૪૯
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org