________________
જમુનારાણીનાં નીર જ બડભાગી હતાં. સ્વમ દ્રષ્ટાઓની એ જનેતા હતી, એનાં નીર જેને ખતાં એની મહત્ત્વાકાંક્ષાને કાઈ સીમા કે મર્યાદા ન સ્પર્શી શકતી.
તિજી
અરુણુ જ્યારે પૂર્વદિશાનું પ્રકાશલયુ દ્વાર હળવે હાથે ઉધાડી રહ્યો હતા ત્યારે જમનાના જળને આળંગીને એક જતિજી દ્દિલ્હીના રાજમાર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા. કદાવર એમને દેહ હતા. વિશાળ એવુ' ખુલ્લું મસ્તક હતું તે અડવાણા પગ હતા. શરીર પર કેવળ એ વસ્ત્રા ધારણ કરેલાં હતાં. માંસલ સ્નાયુઓવાળા હાથમાં એક મેાટા વાંસના દડા હતા, ને બગલમાં ઊનનુ રજોહરણું હતું. સ્કંધ પર આઢવા તે પાથરવા માટે માત્ર એક સાદી ગર્મ
અલ હતી.
લાંખે પ્રવાસ કરીને એ આવતા હતા. એમના પગ ખડતલ હતા. એ ચાલતાં કદી ન થાકતા. એ ચાલતા ને જાણે ધરતી ધ્રૂજતી. એ મિતભાષી હતા,,
૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org