SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષોની યાદ ફરીથી તાજી બને છે, ઘણા વખતથી ભુલાયેલ દેરતા આજ ફરી યાદ આવે છે. મારે હેમરાજ !” “રાત છેડી જ બાકી છે. આરામ લે !” મલિકાએ પોતાની કીમતી શાલ આપતાં કહ્યું, “ આવી રહેલી વસ્લની રાતો માટે ડી વાતો ભલે બાકી રહે !” મલિકા હસી. એ હાસ્યમાં અજબ માદક્તા હતી. એ માદકતાની અસર થઈ ઈરાદાને મજબૂત શેરખાં ફરીથી આ ખૂબસૂરત ઓરત પાસે નરમ પડી ગયો. એણે કમરબંધની કટાર ને બંદૂક સિવાય બીજાં શસ્ત્રો ઉતારીને અળગાં મૂક્યાં. હવા ભીની હતી; હૂંફાળી ગોદમાં લપાઈ જવાનું મન થાય તેવી હતી. શેરખાંએ એક વાર બારીને પડદે ઊંચે કરીને જોયું. પરોઢના સિતારાઓ ઊગવાની તૈયારીમાં હતા. મલિકા, મારા દોસ્ત હેમરાજને આપણું શાદીમાં જરૂર તેડાવીશું. અરે! આ જમુના ને ગંગા તો અમારી રમતનાં મેદાન હતાં.” ભુલાયેલ ભેરુ : ૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004521
Book TitleVikramaditya Hemu
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1973
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy