________________
સિપાહીએ નાહિંમત બનતા ચાયા, પણુ અહમદશાહ સુર જોરથી આગળ વધતે સહુને પાને ચઢાવતા હતા. કિલ્લાનાં દ્વાર તાડવા હાથીએ દારૂ પીને માથાં લટકાડતા હતા. દરવાજા ઊધડવા એટલે શા ભાર છે હેમુના !
ધૂળની ડમરી પાસે તે પાસે આવતી હતી. કિલ્લાના ક્ષુરજ પર બેઠેલા સિપાહીઓએ આવતા સેનાનાયકને પરખી લીધેા. એમના ગયેલા પ્રાણમાં પ્રાણ આવ્યેા. એકદમ આકાશ વીંધતી ગના ઊઠી : ‘ મહારથી હેમુને જય હો !'
જયના પડધા વાતાવરણમાં શમ્યા ન શમ્યા તે લશ્કરે ભેટી ગયાં. પ્રચંડ યુદ્ધ જામી ગયું. મહમદશાહ સૂરના ચુનંદા યાદ્દાઓ હેમુને ખાળવા આગળ મા` રોકીને ઊભા હતા. મહમદશાહ કિલ્લાના દ્વાર પાસે ખડેા હતા. ક્ષણેક્ષણુ કીમતી જતી હતી. યુદ્ધ ગંભીર બનતું જતુ ં હતું. મહમદશાહ સૂરને વ્યૂહ સુંદર હતા.
મહારથી હેમુજીએ ગંભીર પળ પારખી. દરવાજા તૂટી જાય તે પેાતાનું લશ્કર અહીં જ રોકાઈ રહે તે ? ખેલ ખલાસ. શાદીખાનને ત્યાંની સરદારી સોંપી, પેાતાના અનામત લશ્કરને ધીરેથી બાજુમાં તારવ્યું. ક્ષણેાના જ સવાલ હતા. ‘ હવા ’ અગ્રેસર થયેા. ગજસેના આડરસ્તે આગળ નીકળી ગઈ.
*
‘ બહાદુરા, જલદી કરેા ! બકાલ આવી પહેાંચ્યા છે.” પણુ . • હવા ' અગ્રણી હતા. આખી ગજસેના છૂટી હતી. ખુદ હેમરાજજીએ અંદૂક સમાલી હતી, હવાને કૂચ કરવાને હુકમ અપાયા હતા. હેમરાજજીના હુકમ એટલે હવા સળગતી ખાઈમાં ચાહ્યા જાય! ચેડી વારમાં સામેથી નાગી તરવારી સાથે શત્રુએ દોડી આવ્યા, કામળ એવી સઢને મે[ાં ધાલી હવા આગળ ધર્યે જતા હતા, પાછળ પાછળ ગજસેના ધસતી આવતી હતી.
કડડ...કડડ, દરવાજો કડેડાટ કરવા લાગ્યા. ઊંટના મૃત્યુસર તે
૩૩૮ : આ, હૅનુ આવ્યે ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org