________________
જોયું તેા પેાતાની મહાન સેનામાં કેવળ સાત સૈનિકા જ જીવતા
આકી હતા.
આ મહાન સેના સાથે બાદશાહ અમરકાટ પહોંચ્યા. અહી સાંડા વંશનેા રાણાપ્રસાદ અમલ ચલાવતા હતેા. એણે વિપત્તિનાં વાદળામાં ઘેરાયેલા બાદશાહનું સન્માન કર્યું, ખૂબ ખાતરબરદાસ્ત કરી. બાદશાહે લગ્ન કર્યાં પછી નિરાંતની પહેલી રાત અહીં ગાળી.
આસેડા રાજાએ બાદશાહને ક્રીથી કિસ્મત અજમાવી જોવાની તક આપી અને સિંધ પર ચઢાઈ કરવા માટે પાંચેક હજારનું લશ્કર સોંપ્યું. બાદશાહ અમરકોટથી વીસેક ગાઉ દૂર પહોંચ્યા હશે કે પાછળ દોડતા અસવારે આવ્યા. તેમની પાસે સમાચાર હતા—હુમીદાબાનુએ પુત્રને જન્મ આપ્યાના.
પુત્રજન્મ ! બાદશાહ હથી પાગલ થઈ ગયા. પણ સમાચાર લાવનારને શું ઇનામ આપે! પેાતાની ઝોળી ખાલી હતી. પણ હા, કરતૂરીને એક ગોટા અંદર પડયો હતા; બાદશાહે સહુને એ વહે’ચી આપ્યા. પછી મેસી ગયા એ જન્મકુંડળી કાઢવા.
‘શમેયકશમ્બા વ પંચ જીબ અસ્ત, હિજરી સન ૯૪૯.' બરાબર, ગ્રહયાગ એટલે જબરદસ્ત છે કે બાળક ખીજો તૈમૂરશાહ થશે, પ્રતાપી થશે, મેાગલકુળ ઉન્નળશે. ને પાગલ થયેલેા બાદશાહ નાચવા લાગ્યા.
આ આનંદ સાથે આગળ વધતા બાદશાહે રાણાપ્રસાદે આપેલી સેનાથી હિન્દના કઈ કેટલા પ્રાન્ત સર કરવાની આશા સેવેલી; પણ નસીમૃ એ ડગલાં આગળ ને આગળ. સિંધ પરની ચડાઈ માં ઉદ્ધૃત મેાગલાએ રાણાપ્રસાદનું અપમાન કર્યુ તે બાજી બગડી ગઈ. બાદશાહ જીવ લઈને નાઠે. આ વેળા વીર નર બહેરામખાન આવી મળ્યો. હુમાયુ એને જોઈ ગળગળા થઈ ગયા.
.
ચાલે, હવે હિંદમાંથી વિદાય લઈ એ, મા—Àામમાં જઈ ભાગ્યની પરીક્ષા કરીએ.’
૩૧૬ : પંદર વર્ષના વનવાસી
:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org