________________
છેડીને નાસી જાઓ. શેરશાહ જેવા દુશ્મન સાથે બગાડવામાં અમને કઈ હાસલ નથી. જો તાકીદે સિધ નહી. ખેડા તા કેદ કરી દિલ્હી મેાકલીશ. વાહ રે કિસ્મત!
કઈ પરવા નહીં ! ચાલેલા જોધપુર ! જોધપુરનરેશ માલદેવ મારા મિત્ર છે; જરૂર આશ્રય આપશે. બિકાનેર-જેસલમેરનાં ભયંકર રેતાળ રણુ એ ખૂંદવા લાગ્યા. ન મળે પાણી. ન મળે ઝાડપાન ! ખાવાનું તે કાંથી હાય. જાનવરેા તે સિપાહીએ મરતા ચાલ્યા.
છતાં ધીરજના અખૂટ ઝરા જેવા બાદશાહ નાહિંમત ન બન્યા એ આગળ વધતા ચાલ્યે!, પશુ એનું બદનસીબ પણ આગળ તે આગળ જ હતુ. વા વાતા લાગ્યેા કે માલદેવ રાજા હુમાયુને પકડવા સૈનિકાને રવાના કરે છે. દૂંગા ! ભૂરા વખતમાં કાણુ કેાનું સગુંવહાલું !
બાદશાહ હુમાયુ પાછે . ધોમધખતું અનંત રણુ વિકરાળ મેમાં ફાડીને આ રાજવંશીએને ભરખી જવા તૈયાર હતુ. રાજા માલદેવના માણુસાએ અન્ન-પાણીનાં નાકાં બંધ કર્યાં હતાં.
પાણી ! પાણી! પાણી કરતાં બહાદુર મેાગલ અસવારા જમીન પર પડવા લાગ્યા બાદશાહને ઘેાડા પણ તરસ ને થાકથી જમીન પર પડયો ને થોડી વાર તરફડી મરી ગયેા. ઉપર સળગતું આકાશ, નીચે જ્વાલા ફેંકતી ધરતી.
તારદીમેગ, તમારા ઘેાડે સિપેહસાલાર તારદીબેગ પાસે ઘેાડે
*
"
સહુની જાન સરખી છે, બાદશાહ ! ' તારીખેગે માં ચઢાવીને ચાલવા માંડ્યું. ભૂખ, તરસ, થાક, ધગધગતી અગ્નિ જેવી રેતી : આ બધાં વચ્ચે મા દીકરાને ભૂલી જાય તેવી સ્થિતિ હતી. ઉદારદિલ બાદશાહે એક ઊંટ પર સવારી કરી; પણ એક વાદાર માગલ સિપાહીનુ દિલ પીગળી ગયુ. આખરમાં તે બાદશાહ ને! પેાતાની
૩૧૪ : પંદર વર્ષના વનવાસી
આપશે કે ? બાદશાહે પેાતાના માગ્યેા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org