________________
· પણ બા, આદિલશાહ સહીસલામત છે. ઇબ્રાહિમખાન અહીંના રાજા બન્યા તે તે ચુનારગઢમાં જઈને ત્યાં પૂર્વમાં રાજ ચલાવે છે. પણ બીજા સમાચાર એવા છે, કે પામના સૂબા સિકંદરશાહે પેાતાને સ્વતંત્ર સુલતાન જાહેર કર્યાં છે, તે ઇબ્રાહિમખાન પર ચઢી આવે છે. બીજી તરફ બંગાળના સૂક્ષ્મ મહમશાહ સૂર પણ આઝાદ થવાની આકાંક્ષાએ મેદાને જંગમાં આવે છે.'
· ત્યારે તે! અફધાના અધાનાથી ભરાશે, ઘરના દીવા ઘરને બાળશે. '
• ખા, એક નવા સમાચાર પણ છે : મોગલ બાદશાહ હુમાયુ પણ હિંદમાં આવી રહ્યો છે. એણે ખરી તક સાધી છે. હવે શું થશે ? પાલખી તે ન આવી !'
· ચકારી, પાલખી ન આવી ! મણિને તું શું ધારે છે? અરે, એ
હરિદરશકી આશા !'
૩૧૦ : નાયિકા
અને આવી હોત તે ? ચિંતા
તે
ગુવા કે મિસ જૂઠે,
અને ચિંતામણિ કાઈ મનમાજી ગરુડરાજની પાંખ પર ચઢી ભૂતકાળની સૃષ્ટિમાં સરી ગઈ. એના લાવણ્યભર્યાં મેં પર હાસ્ય, રૌદ્ર, શૃગાર વિધવિધ રસની જાણે રાવટીએ તણાતી હતી.
Jain Education International
'
For Private & Personal Use Only
www.jainelibrary.org