________________
ગુવા કે મિસ જૂઠે...હરિદરશનકી આશા.’
<
બ, દિલ્હીથી કાસદ આવ્યેા છે. ’
.
(
શું સમાચાર લાવ્યા છે ?' બેપરવાઈથી ચિતાણુએ પ્રશ્ન કર્યા.
અજબ સમાચાર લાવ્યા છે. કહે છે કે મુબારિઝખાન દિલ્હીની ગાદીએ ખેડા, શહેનશાહ બન્યા.
>
• ગાંડી, એ તે મશ્કરી, મે' મુબારિઝને કહ્યું હતું કે ચિંતામણિને મેળવવાનું મૂલ્ય એક બાદશાહી તખ્ત; મને મેળવવી હોય તે! રાજા અનીને આવ ! '
<
૬ ખા, એ ખરેખર રાજા બન્યા છે, એમના નામની દુહાઈએ, એમના નામના સિક્કા, એમના નામના જયજયકાર થાય છે.’
• અરે દીવાની, સલીમશાહને ફિરાઝશાહ નામના પુત્ર છે. ગાદી તા એને મળે.'
‘ બા, હું જાણું છું. પણ સાંભળ્યુ છે કે મુબારિઝખાને જનાનખાનામાંથી ક્રિરાજશાહને પેાતાની પાસે ખેલાવ્યા, પેાતાની પાસે ગાદી પર બેસાડી શરબત પાયું ને પાનનું બીડું આપ્યું.' ચકેારી, ખરાબર છે. મુબારિઝખાન તે એને મામા થાય; ભાણેજને લાડ કેમ ન લડાવે?'
.
"
બા, રાજકાજમાં બાપ-બેટાની સગાઈ નહીં તેા મામાભાણેજનું શું? સંસારમાં મામાભાણેજને તે વળી કયે દિવસે બન્યું છે ? મામા શનિની વાત તે સાંભળી હશે. મામે કંસ તા જાણીતા છે ! આ મામાએ ભાણેજને ખૂબ આદરમાન દઈ વિદાય કર્યાં તે એની પીડ કરી કે મેટું ખ ́જર્ એની પીઠની આરપાર હુલાવી દીધું. માતા સામેથી આવતી હતી. બાર વર્ષોંના કલેયેાકુંવર દેાડીને માને વળગી પડયો, પણ પેલેા પિશાચ...' ચકારી મેલતાં ખેલતાં ખેાલી ગઈ, પણ એને લાગ્યું કે એનાથી આવેશમાં જરા વધારે પડતું મેાલાઈ ૩૦૬ : નાયિકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org