________________
‘નાયિકા !”
કામશાસ્ત્ર કે નાટયશાસ્ત્રની નહીં, પણ રાજશાસ્ત્રની નાયિકા દેવી ચિંતામણિ, આમ કહેવું એ જ નિખાલસ સત્ય છે. એક ઐશ્વશાલિની સુંદરીનું એ સિવાય ખીજા શબ્દોથી વર્ણન કરવું એ સૌંદય ના દેવનું અપમાન કરવા બરેાબર છે. દેવી ચિંતામણિના ઝગઝગિત કપેલ પ્રદેશના તિલકના ચંદ્ર તે એની ધૂપછાંવ રંગની સાડીના તારા, મુબારિઝખાન ! એ તમારા શાહી ઝંડાના ચંદ્રતારા! ફરી ફરીને કહું છું કે ચિંતામણિના એક એક અંગને સ્પર્શાવાનું મૂલ્ય એક એક બાદશાહી તખ્ત જેટલુ છે.’
'
Jain Education International
'
એક બાદશાહી તખ્ત જેટલું એટલે ?' · એટલે એ જ કે ચિંતામણિને પેાતાની બનાવનારે એ વગર એને જાળવી ન શકે! મૃગમદ તે કપૂરથી મહેકી રહેલી આ કાયાને આલિગનારા જગતની ઈર્ષ્યાને ભાગી બનશે; એને કચડી નાખવા સહુ ધસી આવશે, એ વેળા શાહી ફાજ જોઈશે. નાગપાશ શે। આ કેશ
નાયિકા
૨૭
૨૯૯
For Private & Personal Use Only
www.jainelibrary.org