________________
કટાર તે એક સમશેર લટકાવી હતી. આખા દેહપર લેાઢાનું બખ્તર ચડાવ્યું હતુ ં તે માથા ઉપર ‘ દુબલગઢ ’ નામની પેાલાદના અસ્તરવાળી પાધડી મૂકી હતી. કુંદદેવીએ એક રજપૂતાણીને જેબ આપે એ રીતે આગળ વધી તેમના કપાળમાં કુંકુમનું તિલક કર્યું, અક્ષત ચાડવા તે માંમાં ગાળની કાંકરી આપી. ડેમની દીવી જેવા ઘાટીલા હાથમાં રહેલા સુવણું થાળમાંથી હેમરાજજીએ ગાળની કાંકરી લઈ કુનદેવીના મોંમાં આપી. પતિપત્નીનાં શૂરાં હૈયાં થનગની ઊઠાં, આંખે નાચી રહી.
શ્રેષ્ઠી રાજપાળજી વહેલી સવારથી કંઈક ચિંતામાં તે કંઈક ઉત્સાહમાં પુત્રને વિદાય આપવાની તૈયારી કરી રહ્યા હતા. વિધાતાના સકેતને માન આપીને એમણે પુત્ર જે રસ્તે જાય એ રસ્તે જવા દેવાના નિય કર્યાં હતા. ભાવિ જ— —અદૃષ્ટ જ—એ તરફ ખેંચતું હાય તે। પછી બ યત્ન શા માટે ? તેઓના પેાતાને વિચાર હવે આ ગામની બહાર જવાના નહાતા; અહીં જ શાન્તિથી ધર્મ ધ્યાન કરતાં અંતિમ અવસ્થા ગાળવાની ઇચ્છા હતી.
ચેદ્દાના વેશમાં ધરબહાર નીકળતા હેમરાજજીએ પિતાજીને પ્રણામ કર્યાં.
બેટા, તારું કલ્યાણુ થાએ !' આશીર્વાદ આપતા પિતાના દિલમાં કાંઈક આછી આછી કપારી ભરી હતી. પુત્રને ઘરની બહાર મેાકલતાં હૈયું ક પનાર પિતાને એને રણવાટે વળાવતાં ન જાણે દિલમાં શી શી વ્યથાઓ થઈ હશે. પણ જ્યારે સાગરનાં પૂર ઊળી ઊછળીને પેલે પાર જવા મથતાં ડ્રાય ત્યારે આંધેલા બંધ હટાવી દેવામાં જ ડહાપણ હતું.
•
હેમરાજજીએ ફરીવાર પ્રણામ કર્યાં તે ચરણરજ માથે ચડાવી. પેાતે થાડા આગળ વધ્યા હશે, ત્યાં સામે જ પેાતાની પ્રતિમૂતિ સમે પુત્ર યુગરાજ યાદ્દાના વેશમાં ખડા દેખાયે.
૨૮૦ : યુદ્ધદેવતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org