________________
.
જો, પેલી કાઈ સ્ત્રી છાપરે ચઢી. લેતી જા ! આટલી વાર.’ અને બહાદુરખાને હાથમાં ભેખ લીધા. હાથને હવામાં તાન્યેા.
· હાં, હાં, સ્ત્રી પર મેખ ?’
'
· સશસ્ત્ર છે. શત્રુના મુકાબલે આવી છે! કાળી નાગણુ અને છ છેડાયેલી રજપૂતાણી સરખી ! જો, આ એક જ ધા ને આટલી વાર?' નહી, એમ ન હોય ! મર્દાઈ તે એ ન છાજે,' તે પેલા રૂપાળા અફધાન યુવકે વચ્ચે હાથ નાખ્યા. હાથેાહાથ જોરથી અફળાયા. હુક્કો હાથમાંથી છટકો, સુરૂરૂ કરતા સળગતે નીચે ગયેા. એ કયાં. પડ્યો તે જોવાની કે જાણવાની કાઈ તે ફુરસદ નહેાતી.
કલિંજરના કિલ્લામાં દેખાતી એક રજપૂતાણીની પાછળ અનેક રજપૂતાણીમાં ખડી હતી. સહુના હાથમાં જુદાં જુદાં શસ્ત્ર હતાં. રણચંડી બનીને એ સૌ આવી હતી. બહાદુરખાને પેાતાની બંદૂક સમાલી. તાકી તાકીને એ તેમ લેવા લાગ્યા. રૂપાળા અધાન યુવકઃ સહેજ દૂર ગયા હતા. એની નજર નીચે ગયેલા હુક્કા તરફ હતી. દારૂ સળગવાની ઉગ્ર ગધ તેને આવતી હતી.
સિપાહી, જાએ, કિલ્લા પર હાથીઓને છેડી મૂકે ! ’ તે શહેનશાહના હુકમ સાથે મિનારા પરના સિપાહીએ નીચે ઊતરી કિલ્લાના દરવાજા તરફ દોડવા. પેલા રૂપાળા અશ્ર્વાન યુવક પણુ. તેમાં હતા.
'
ગંધની પાછળ પાછળ હવે ધુમાડાના ગોટેગેટા ઉપર ઊઠતા આવતા હતા. લડાઈ સખત બની હતી. શેરશાહ દારવણી આપવામાં મશગૂલ હતા. સેનાનું લક્ષ કિલ્લા તરફ હતુ. બહાદુરખાન તેા બહાદુરીના બહાદુર બન્યા હતા.
એકદમ ભયંકર ધડાકા થયેા. ધરતીક પમાં પૃથ્વી ધ્રુજી ઊઠે. તેમ મિનારાએ કંપી ઊઠયા. ક્ષણુ પછી બીજા ધડાકા થવા લાગ્યા.
૨૫૦ : શેર ગયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org