________________
રાજકારણમાં પડેલાને શું પિતા ને શું પુત્ર, તે શું
પત્ની !
જવા દે એ વાત. યુગરાજના લગ્ન માટે પિતાજી ઉતાવળ કરે જ છે, પણ મેં ના પાડી છે. દીકરા ઘેર રહી ઘરના ધધા ચલાવે તા જ એનાં લગ્ન કરવા કહ્યું છે. મારે કાઈની દીકરીને
કૂવે
6
નાખવી નથી.'
એમાં દીકરીને કૂવે નાખવા જેવું શું? આ જમાનામાં યુગરાજ જેવા વર કયાંથી મળે?'
"
• રાજકાજમાં રઝળતા ફરતા સેાનાના વરને પણ શું પૂજવાને ? મારે કાઈ બિચારી પારેવડીના ઊના નિસાસા નથી લેવા ! એ તેા હું જ...'
• તું...જ ગાંડી !...કુંદન... પગલી ! ' હેમરાજે મુક્તહાસ્ય કર્યું..
‘ હસવું જ આવે તે ! પારકાની દીકરીનેા ભવ બળે એમાં તમને હસવુ જ આવે ને! તમારે દીકરી હોત તેા ધી સમજ પડત!' “ તે! મારે દીકરી કેમ નથી ? મને એ જ અસેસ છે. એને હું કાઈ સમરવીર શેાધીને વરાવત. કુંદન, હું પૂછુ કે મારે દીકરી કેમ નથી ? ” મુસદ્દીવીર પ્રેમાળ પત્ની પાસે ધેલા કાઢવા લાગ્યા.
કુંદન કંઈ જવાબ આપવાને બલે શરમથી લાલચેાળ બની ગઈ. એ મૃદુમૃદુ હસી પડી. એણે ધીરેથી હેમરાજજીના મોં પર થપાટ મારી. હાથનાં કંકણા સુંદર સગીત સર્જી મેઠાં.
આસપાસ એકાન્ત હતું તે હાથીના હાદ્દામાં એઠેલાંના આ વિશ્રભાલાપમાં ખલેલ કરવાનું પાપ વહેારનાર કાઈ ત્યાં નહોતુ. ગજરાજને વેગ કઈક ધીમે પડયો એક ટાળું નજરે પડતું હતું. સાથે ગાડાં, હારમાળા હતી. હેમરાજજીએ હાથનુ તેજી
Jain Education International
હતા. ઘેાડે દૂર રસ્તા પર ઊંટ, હાથી ને મજૂરાની કરીને એ તરફ જોયું.
પતિ-પત્ની : ૨૦૭
For Private & Personal Use Only
www.jainelibrary.org