________________
.
જો એમ હોય તે। દુનિયામાં કાઈ એકનિષ્ઠાથી કામ કરે નહીં. સહુ વિધાતાના મેમાં સામે જોઈ ને બેસી રહે. કુંદન, વિધાતા પણ નમાલાએને મદદ કરતી નથી. વિધાતાનું સ્થાન માનવયત્નના ઉત્તરામાં છે. પૂર્વમાં તા સદા પુરુષાર્થીની જ પૂજા થાય છે.’
‘ પુરુષાર્થીનાં પાપ તેા કેટલીવાર ભારે બની જાય છે, અને તેમાં પણ ખાસ કરીને રાજકાજમાં પ્રવેશેલાનાં !'
કુંદન, તું સાચું કહે છે; એટલે જ કહ્યું છે તે, રાજા કાં તે નરકેસરી કે કાં તા નરકેશ્વરી ! પણ એટલુ યાદ રાખ કે રાજપદનાં પાપ જેમ એઠું નથી, એમ પુણ્ય પણ આછાં નથી. રાજા જેટલા પ્રજાનું કલ્યાણ કરનાર પણ કાઈ નથી, તેમ અકલ્યાણુ કરનાર પણ કાઈ નથી. કુંદન, જો. મારેા ઠંડા મિજાજને આ ‘હવા’ પણ વાતવાતમાં ફૂંફાડા મારે છે! એને તે મેં આગનેા તણુખે બનાવેલ છે. બંગાળ—બિહારની ગજસેનામાં બીજો ‘હવા' નથી. એને તારા ઘરનું શાન્ત વાતાવરણ ગમશે ?' હેમરાજજીએ વાત બદલી. નહિ ગમે. મને તેા સ ંદેહ છે કે આ યુગરાજને કે યુગરાજના આપને પણ ગમશે કે નહિ ?'
:
‘ દેવી, યુગરાજ કે હવાને ગમે કે ન ગમે, એ વિષેના તારા સદેહ સાચા હશે, પણ હેમરાજને તે ગમશે જ.
""
.
'કેમ ?'
એનું કારણ છે.
‘શું કારણ છે? ’
6
હેમરાજની પાસે કુંદન છે.’ તે હેમરાજે કુદનદેવીના પગ પર અજાણી રીતે ચૂંટી ખણી લીધી. સુંદરી હસી પડી. એ હાસ્ય પણ પ્રેમનાં અમુલખ મેાતી વેરી રહ્યું.
૨૦૬ : પતિ-પત્ની
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org