________________
' આ
આજ ઝવેરી હેમરાજ યુદ્ધનીતિનું જ્ઞાન પ્રગટ કરી રહ્યા હતા. એની વાતેામાં સ્વસ્થતા, ગંભીરતા તે તલસ્પર્શી પશુ હતુ.... કાક કાકવાર જ આ રીતે એ પેાતાના અભ્યાસનું પ્રદર્શન કરતા. સિવાય પણ ચક્ર, સાગર, વજ્ર આદિ કેટલાક વ્યૂહ બતાવેલા છે. આ વ્યૂહમાં પણ દરેક સેનાપતિએ ખ્યાલ રાખવાને છે, કે તેણે કત્યારે તે કેવી રીતે લડવું ? નિરર્થક શક્તિને વ્યય તે બિનઉપયાગી ખર્ચાતી યુદ્ધસામગ્રી, મહાન સૈન્યને પણ પરાજય આપે છે. સપાટ પ્રદેશ પર તરવાર–ભાલાવાળા સૈનિકાએ લડવું એવા નિયમ છે. જળસ્થાનમાં વહાણુ, હાથી વગેરેથી લડાઈ ચલાવવી. સમાન પૃથ્વીમાં રથ તથા ઘેાડા પર બેસી લડવું ને ઝાડપાનવાળાં સ્થળામાં તીર વગેરે દૂર ફેંકી શકાય તેવાં શસ્ત્રોથી લડવું. આમાં આપણા જૂના લેાકેાને તેપાના ઉપયેાગ લક્ષમાં નહોતા. બાદશાહ બાબરે જ સૌપ્રથમ તેના ઉપયેગ કર્યાં. માસથી ઊંચકાતી નરનાલા, ઊંટ પર વપરાતી જંજાળ, હાથી પર લઈ જવાતી ગજનાલા, ગાડામાં ખેંચાતી તાપ–આ બધી તાપાને વ્યૂહરચના સાથે સ ંગત કરવી. મારા શેર, કૈક વાર આવી રીતે ખેાલવાનું મન થઈ જાય છે. હું જાણું છું કે મારા શેર ગમે તેવાં સમરાંગણામાં ફતેહ પામવાનું સાહસ કરે તેવા છે, છતાં દિલ છે, કહી દેવાય છે.'
"
- કાણુ જાણે છે કે એ ઇલમભર્યાં દ્વિલથી જ શેરશાહના આ સૂતા દિલમાં કેટકેટલી તમન્નાએ જાગી છે! શત્રુ પાસેથી પણ વ્યૂહરચના જાણવાના આપણે શૈાખીન છીએ, તેા આ તા મિત્ર કહે છે. હુ આ બધું જોઉં હ્યું, વિચારું છુ. અત્યારે સમય વિચિત્ર છે. દુશ્મન દડમજલ આગળ ધપતા આવે છે. આપ આપના કામે સિધાવેા. હું આજે જ બધી આજ્ઞા આપી ' ', અને પિતાજીને પણ લખી મેાકલુ છુ.’
‘ લખવાની આવશ્યકતા નથી. હવે તે તે વખતે તેમના ક્લિની
૧૮૪ : પડદા પાછળના પુરુષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org