________________
રાખવાં. દંડવ્યૂહ પછી ખીજો વ્યૂહ શકટવ્યૂહ ગણાય છે. આ વ્યૂહ જો પાછળથી શત્રુને ભય હાય તે! યેાજવા. આમાં અગ્રભાગમાં ચેાડી સેના ને પૃષ્ઠ ભાગમાં વધુ રાખવી. આ સેના યંત્રના માનવીની જેમ ફરી શકનારી હાવી જોઈ એ. એ પડખાં તરફ શત્રુના ભય હાય તેા તાઢ્ય ને શૂકર વ્યૂહ યેાજવા. આગળ-પાછળ ઘેરાવાને ડર લાગે તે મકરવ્યૂહ ખૂબ કામ આપે છે. ફક્ત આગળ ભય હાય તે। સૂચીવ્યૂહગેઠવવા. દારામાં પરાવેલાં મેાતીની માળા જેમ લશ્કરાના આ વ્યૂહ ચેાજવા જોઇ એ. રાજા આપત્તિમાં ડ્રાય તા પદ્મબ્યૂડ ’ગોઠવવા.
<
સુલતાન, જૂના ઋષિમુનિએ આ બાબતમાં ઘણા ઊંડા ઊતરેલા છે. તેઓ સમજતા કે આ જગત દ્વથી ભરપૂર છે. એમાં રાગદ્વેષ, વેરઝેર ચાલ્યાં જ કરવાનાં. એ રહેશે ત્યાં સુધી લડાઈ એ થયા જ કરવાની ! આ લડાઇઓમાં મનુષ્યક્ષય કેમ આપ્યું થાય તે વિજય કેમ સુલભ થાય એ માટે જ આ બધી યાજનાએ કરેલી છે. તેએ તે સ્પષ્ટ કહે છે કે સામ, દામ ને ભેદથી શત્રુ જીતી શકાતા હાય, ત્યાં સુધી યુદ્ધ ન કરવું, કારણ કે યુદ્ધમાં વિજય અનિશ્ચિત છે, સૈન્યને નાશ નિશ્ચિત છે.× માટે કાઈ પણ ઉપાયથી લડાઈ દૂર રાખવી ને લડાઈ કરવી પડે તે। આ રીતે વ્યૂહથી કરવી.
<
આ વ્યૂહ માટે નવ હાથી, નવ રથ, સત્તાવીશ ઘેાડા, પિસ્તાળીસ પાયદળનાં એક એક ‘ ગુલ્મ ' અર્થાત્ જથ્થા રાખવાનું કહ્યું છે. આ ગુક્ષ્માને શંખ, ભેરી ને નાખતના અવાજોથી વાર વાર સેનામાં ગાડવાવાની તે વીખરાવાની ક્રિયા શીખવવામાં આવે છે.'
>
साम्ना दाम्ना च भेदेन जेतुं शक्याः यदारयः । तदा युद्ध न कर्तव्य, भूपालेन कदाचन ॥ संदिग्धों विजयो युद्धेऽसंदिग्धः पुरुषक्षयः । सत्स्वन्येष्वित्युपायेषु भूपो युद्ध विवर्जयेत् ॥ अहन्नीति
Jain Education International
પડદા પાછળને પુરુષ : ૧૮૩
For Private & Personal Use Only
www.jainelibrary.org