________________
અચવા ડિલ પર કીમતી પે!સ્તીનને કાટ ચડાવ્યેા હતેા. આથમણા આભમાં સખ્યા. પોતાના સાનેરી સાળુ સમેટી રહી હતી. નવજુવાનની નમાજ પૂરી થઈ ચૂકી હતી, પણુ કાણુ જાણે કેમ, ઘૂટણીએ પડેલા એ જુવાન એમ તે એમ સ્તબ્ધ એસી રહ્યો હતા.
એ ધીરે ધીરે કઈક ગણગણી રહ્યો હતા.
હે અલ્લાહતાલા! ઇન્સાનનું તેકનામ અને ઇન્સાનની શરમ, ઇન્સાનની જિંદગી અને ઇન્સાનનુ મેાત; એ એનાં સારાં-નરસાં કામ જ છે. હું કાણુ ? અધાન બાપના ખેઠા. આજે હું શું કરું છું ? અાન કામને નાશ કરનાર, એક દિલેર જવાનની સરપરસ્તી, કદમએસી ! એક અફધાન કામના જ મેટા કુહાડાનેા હાથેા અની અનેક અધાન સ્ત્રીઓને માર્ચ, મા–બેટીને માથે જહન્નમની વર્ષા કરી રહ્યો છે.
"
• તીર એક જ, પણ તકદીર છે. એક તખ્તનશીન, ખીજો ખાકનશીન ! મગરૂર અધાન કામનુ ં નિક ંદન કાઢનાર એ ખુશનસીબ જુવાન જહીરૂદ્દીન મહંમદને દુનિયા બાબર-શેરના ઉપનામથી એળખે છે. અને સમશેરના એક ધાએ યમ જેવા વાધતે ઠાર કરનાર મને પણ દુનિયા શેરખાં કહે છે. બંને શેર, છતાં કેટલી ગમગીન બનાવનારી ીના! એક શેર ખીજા શેરની તામેદારી સ્વીકારે.
અને જુવાનની મેાટી મોટી ભૂરી આંખાના ખૂણા લાલચાળ બન્યા. જોનારને ક્ષણભર ભ્રમ થઈ જાય કે કદાચ અહીંથી લેહીને જ્વાલામુખી ભભૂકી ઊઠશે. જુવાનસ્મૃતિના ઊંડા ગતમાં ઊતરતા ચાલ્યે. ફક્ત ચાળીસ કાસનું બાપી રાજ્ય; ગામમાં ઘર નહિ, સીમમાં ખેતર નહિ, એવી સ્થિતિના એ જુવાન બાબરને મારા જ
'
*નુને રુહ છુ તરીનેં તે
तू तख्तनशीं, मैं खाकनशीं ।
.
૨ : સ્વપ્નદ્રષ્ટા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org