________________
એને અણુ કર્યાં.’
મલિકા, એમ ન કહેા. ગઢ અને ખજાનાને ભુલાવે એવાએથીય વધુ કીમતી આપને દેહ આપે ન્યાછાવર કર્યાં. માંદીની ગુસ્તાખી માફ થાય. લાડુ મલિકાના એક માત્ર ચરણ ચૂમવા માટે હજારે શાહબદા તે સિપેઠુસાલારે। આખી જિંગી કુરબાન કરવા તૈયાર હતા. શેરખાં જેવા એક સિપાહી માટે તેા મારી મલિકાનાં દર્શોન જીવતાં જીવ હિસ્તની પરી જેટલાં દુલ ભ હતાં,' સિતારા નામની બાંદીએ મલિકાની મહત્તા દર્શાવતાં કહ્યું.
"
· સિતારા, તું ભૂલ ખાય છે. તારી મલિકા સ્વય' બિસ્મિલ ઘાયલ બની હતી. ધાયલની દુનિયામાં હકીમની જરૂરત છે, ન કે હુક કે ઇન્સાફની ! બીમાર જેટલી વ્યાકુળતાથી વૈદને શેાધે એટલી વ્યાકુળતાથી મેં એને શેાધ્યે. સિતારા, કૅવે। આદમી ! પેલા શાયરે કહ્યું છે કે, - હા ફરિશ્તે ભી ફિદા જિન પર, યહુ વા ઇન્સાન હૈ.'× મલિકાની મેટી મેટી મૃગબાળના જેવી આંખા કઈક ભીની હતી. નિરાધાર મૃગલીની જેમ એ અખા ચકળવકળ થઈ રહી હતી.
મલિકા, ફિસ્તાએ ફિદા થાય એવા એ ઇન્સાન ભલે હાય, પણ મારી લાડુ મલિકા કઈ વાતે કમ છે! ખુદાની અજબ કરામત છે કે, આદૃમી પેાતાનું રૂપ પેાતે પૂરી રીતે જોઈ શકતા નથી, ને હૈયાફૂટ અરીસે। તે શું વધારે કહી શકે? નહિ તેા, જો મલિકા પેાતાનુ’ રૂપ પાતે નીરખી શકતી હોત તેા, દુનિયામાં એ કાઈ તૈય પ્યાર ન કરી શકત!'
.
સિતારા, રૂપને અને પ્યારને કઈ સંબંધ નથી. રૂપથી પ્યાર થતે નથી, દિલથી ચાય છે. બધાં તાકાતનું મૂળ આ બદમાશ દિલ જ છે. પહેલાં દિલને પ્યાર જાગે છે. દિલ દેંડ કરતાં અંદરના રૂપને વધુ
× દેવતાએ પણુ જેના પર મુગ્ધ થઈ જાય એવે એ માનવી છે.
૧૨૪ : વિજોગણ
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org