________________
તાકાત ધરાવતા.
તાપેાના સળગતા મે સામે તેએ હસતા હસતા દોડ્યા જતા, ને તેાપેાના કાનમાં ખીલા ઠેકી દેતા; રાતા રાતમાં ગમે તે રસ્તે કિલ્લા પર ચઢી, અંદર ઊતરી કિલ્લાનાં અજેય દ્વાર ઉધાડી દેતા.
અહ્વાન સૈન્યને શેરશાહ પાતે ફેળવતા હતા. ઉપરથી મેગલ વફાદારી બતાવી, તેમનામાં અધાનસત્તાનાં ખીજ વાવી રહ્યો હતેા. વાધના જેવા સ્વચ્છંદી, ચિત્તાના જેવા ખૂની, ઝઘડાળુ, ઈર્ષ્યાળુ,, શિસ્તમાં ન માનનાર અધાન સૈનિકાને એ નવી જ પ્રેરણા પાઈ રહ્યો હતા. એ વારે વારે અફધાન સૈનિકાને તેમનુ શાહનામુ કહી સંભળાવતા, તે એક બેનમૂન શાસન સવાની પ્રેરણા પાઈ રહ્યો હતા.
એક પરાજયમાંથી કેવી અભૂતપૂર્વ રચના! પેાતાના મિત્રના હાથે ગજસેના કેળવાતી જતી હતી. મસ્ત, શેરગીર, સાદા, મઝેલા, કઢા, દરક્રિયા ને મૂકેલી—–સાત જાતના પ્રસિદ્ધ હાથીઓની ભરતી થઈ રહી હતી. આ બધાના કાર્યના જુદા જુદા વિભાગા કરવામાં આવતા. કેટલાકને કિલ્લાનાં દ્વાર તેાડવાનું, કેટલાકને લશ્કરામાં તાપાના મારા સામે ઊભા રહેવાનું, કેટલાકને માલઅસબાબ લાદીને પહાડ, ઝાડી કે રણ વીંધવાનુ, તેા કેટલાકને કમાનમાંથી તીર છેડવાનુ શીખવવામાં આવતું હતું. હેમરાજજી ઝવેરીના ‘હવા ’ આમાં અગ્રગણ્ય ભાગ લેતેા હતેા. આ બધા હાથીએને એક સ્થળે ખડા કરી જ’ગલમાં મેાટી આગ સળગાવવામાં આવતી. સાથે સાથે તાપ તે બંદુકોના અવાજો કરવામાં આવતા. આ અગ્નિ વચ્ચે,
*શેરશાહના આ અકસરિયા અટ્રૅકચી ૧૮મી સદી સુધી એક જબરદસ્ત તાકત તરીકે વખણાતા. અને આ જ વેરવિખેર લડવૈયાઓનું સંગઠન સાધી અંગ્રેજોએ સમસ્ત ભારત જીતી લીધું. આ સૈનિકા · મેાજપુરિયા ’ અથવા • પુરબિયા ’ તરીકે પણ ઓળખાય છે.
"
૧૧૮ : પૂર્વ તૈયારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org