________________
અવતાર સમા જાટ ને રજપૂત હતા. ભયંકર લેખાતા મેવાતી તે મર્દાઈના ટુકડા પુરબિયા હતા.
આ સૈન્યાને પૂરા પડે તેટલા દારૂગાળા પહેાંચાડવા ઠેર ઠેર સલાપાસ ' ખેાલવામાં આવ્યા હતા, જયાં બંદૂક, તાપા, તલવારે। ને બરછીએ. વગેરે શસ્રો તૈયાર થતાં હતાં. સૈન્યાને જવા-આવવા માટે મેટા મોટા રસ્તાએ પણ બની રહ્યા હતા. રસ્તાએ ઠંડા રહે તે માટે બંને બાજુ ઝાડ પણુ રાપવામાં આવતાં હતાં. જળનાં નવાણુ ખેાદાતાં હતાં. નિર્જન વગડામાં ધર્મશાળા નેસરાઈ પણ બનાવવામાં આવતી હતી.
અને આ બધું એટલી સહજ રીતે થતું કે એની ગ ંધ કાઈ તે નહેતી આવતી, કારણ કે આ જ સન્યા શહેનશાહ હુમાયુની આજ્ઞા થતાં એના બળવાખેાર ભાઈ એની સાન ઠેકાણે આણુતાં; નાના—મેટા વિહામાં શેરખાંની હુમાયુને પૂર્ણ મદદ મળતી.
શેરખાંનુ સૈન્ય ઠંડી તાકાત ધરાવતું જતું હતું. તેમાં પણુ અકસરિયા કિસાનને જ્યારે બંદૂકચી બનાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું ત્યારે એક નવી તાકાતને જન્મ થતેા લાગ્યા ! કેવળ લંગોટી શેર ખેતરામાં કામ કરતી આ જાતિને જયારે લશ્કરી હલકા પેશાક આપવામાં આવ્યા ને કમર પર એક છરી ને હાથમાં એક બંદૂક આપવામાં આવી ત્યારે તેમને સીને પલટાઈ ગયા. ચાંદમારીમાં કુશળ અનેલા આ બકસરિયા બંદૂકચી, સેનાપતિની એક જ હાકલની સાથે હવાની જેમ અદૃશ્ય થઈ જતા. પહાડ, પર્વત, નદીનાળાં એમના પગપાળા પ્રવાસને ન રેાકી શકતાં, તે રણમેદાન જીતી મહાન તેહ હાંસલ કરતા. ન અખ્તરાની ધમાલ, ન ધેાડાઓની આળપંપાળ, ન બીજા શસ્ત્રોની ઝંઝાટ! સાદા ને શૂરા અંકરિયા બંદૂચી અજોડ
પૂર્વ તૈયારી : ૧૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org