________________
કર, ખીજી તરફ આ બકસરિયા બહાદુરને એકઠા કરી. તેને એ ભાગમાં રાખા, એકથી એકને શાસિત કરા ! શેરખાં, એમને હથિયાર આપે, ખાવા ધાન આપે ! પહેરવા વસ્ત્ર તે રહેવા મકાન આપે. જ્યાં તારા અક્ક્ષાન ચાકે ત્યાં બકસરિયાને કામ આપે.
ઘેાડેસવારને કેળવેા, રવિદ્યાના જાણકારાને ઉત્સાહ આપે. તીર દાજોને અંધારામાં ઊભા રાખી નિશાન સધાવા. ગજસેના કેળવે. જબરદરત સૈન્યશક્તિ ઊભી કરા. શત્રુનાં દિલ કમકમી ઊઠે તેવા ઠાઠ જમાવા! અને સાંઈબાબાનું વચન છે, કે લેાહીનું ટીપુ` પાડયા વિના પાદશાહી મળશે.'
'
<
પશુ મેગલ હુમાયુ કેમ વશ થશે?' શેરખાંએ જરા નિકટ જઈ પ્રશ્ન કર્યાં.
અને વખત સમજી લેશે. મીરલા કામના આપણા ચતુર જાસેની જાળ સર્વત્ર પાથરી દે ! હુમાયુ ને એના ચારે ભાઈ આ ચાર દિશા જેવા જુદા છે. એ જુદાઈ ને જાળવી રાખેા. એક ખીજા ભાઈની પ્રવૃત્તિના સમાચાર મેળવતા રહે. આજે હુમાયુને છંછેડવા જતાં, રાજનીતિ કહે છે કે, દુશ્મનના દુશ્મન સહેજે મિત્ર! કદાચ ચારે ભાઈ એકત્ર થઈ જાય તા ભારે પડે. છૂટા છૂટા ચાર ભાઈ ખાદ્શાહ બાબરના સામ્રાજ્યને છિન્નભિન્ન કરી નાખશે ! કામરાનને પંજાબ, કાબુલ તે કંદહાર મળ્યાં. હિંદાલ મેવાતને ધણી બન્યા. મીરઝાં અસ્કરીને ચખલના ભાગ આપ્યા. વિશાળ રાજ્યના ટુકડા કરી નાખ્યા. વિચાર કરીને જુએ તે હુમાયુ પાસે પછી રહ્યું શું?
"
- પ્યારા શેર, હુમાયુ બહાદુર છે, પણ ખાહેાશ નથી. એણે પેાતાને એસવાની ડાળને જ કાપી. એ ભલીભાંતે જાણતા હતા કે કામરાનને આપેલા પ્રાંતામાંથી જ લશ્કરની નવી ભરતી આવતી. કામરાનને પણ બાદશાહીનાં સ્વપ્ન છે. એ સૈન્ય નહીં જમાવે ? રાજનીતિમાં કાણુ કાનુ` ? હિંદાલના ક્લિમાંય શયતાની લાલસા છે.
૧૧૨ : કુસ્ત શર દુસ્ત ગવદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org