________________
ચુનારગઢના શાહી કબૂતરખાનામાં છેલ્લા કેટલા
એક દિવસથી મેાટા ખળભળાટ જાણ્યેા હતેા. એમની જમાતમાં ખબર મળ્યાં હતાં, કે આ ગામમાં એ નવાં આવેલાં પારેવાં, શાહી ભુરજની દાઢી પર બેઠાં રાજ ગટર...ગૂ...ગટર...ગૂ કર્યા કરે છે.
પ્રેમનાં પારેવાં ૧૧
નર અને માદાનું સુંદર એ જોડુ છે. નર ખડે ફાંબાજ અને માદા રૂપરૂપની ર્ભા છે. માદા એની મસ્ત ડેાક ફુલાવીને મુરજ પરથી સુંદર ટહુકા કરતી નવજુવાનેાની શાનભાન ભુલાવી રહી છે. એના મેહમાં સીને કાસક્રિયા, ગિરેખાજ ને ભટ્ટ જેવા શિરાજી, જુગિયા, કામરી ને લેટન જેવી મહાન કામનાં કબ્રૂતરાએ પણ પેાતાનાં કબ્ય વિસારી મૂકાં છે. આવી સુંદર છેલખીલી માશુકા એમણે હજી સુધી નીરખી નહેાતી! શું એની કાતિલ ભૂરી આંખા! શું એની મસ્ત નજર ! પગ તેા જાણે કકુના! એના કામળ કઠ પણ કેવા માહક !
Jain Education International
૫
For Private & Personal Use Only
www.jainelibrary.org