________________
વગેરે જે પદાર્થાંમાં અગ્નિની જરૂર હોય તેના બંદોબસ્ત આ ખાત તરફથી થાય.
ખીજું ખાતું હવાઈ વાયુનું. પેાષાક, પાઠશાળા, હયશાળા, ગશાળા વગેરેનું કામ હવાઈ ખાતામાં થાય.
*
‘ ત્રીજું ખાતું આખી—જળખાતું. બાગબગીચા, નદીનહેર, નાવજહાજ, શમતખાતાનું કામ આ વિભાગમાં થાય.
ચેાથું ખાતું ખાકી—પૃથ્વીનું. બાંધકામ, નવાણુ, ખેતીવાડી, રસ્તા વગેરેનું આ વિભાગમાં કામ ચાલે, મારા માલિક, આ ગુલામ આતસીખાતામાં પણ કામ કરતે ને આખીખાતામાં પશુ. દારૂગાળા તે શાહી કિલ્લાઓની રચના મેં જ કરેલી, અને બાદશાહ બાબરે મારી અનેકવાર તારીફ કરેલી. પણ આ જ્યાતિષીએ તેા ગજખ્ કર્યાં. મારી વફાદારીનું મને આ ઇનામ આપ્યું. ખરેખર, પેલી કહેવત છે ને કે કયાં રાજા ભેાજ ને કાં ગાંગા તેલી ! ' કર્યાં જગેમ' બાબર તે કયાં યેતિષી હુમાયુ!' યહૂદી ગુવામે પેાતાનું અયાન રસભરી ને દર્દભરી રીતે રજૂ કર્યું. મ`ડળી આ ગુલામની જખાન પર ખુશ થઈ ગઈ હતી.
<
香
• ગુલામ, નિરાધારાને આધાર શેરશાહ છે. ચાલ, ચુનારગઢમાં તને આશ્રય મળશે.’
મને આશ્રય ? ના, ના, તમારા જેવા દયાવાનની જિંદગી હું આતમાં મૂકવા માગતે નથી. મને આશ્રય આપ્યાની ખબર આગ્રા પહેાંચશે કે મારા માલિક રૂમીખાં ક્રોધથી પાગલ બની જશે. એ બાદશાહ હુમાયુને અરજ કરશે ને પછી...'
રૂમીખાંના ક્રોધની ચુનારગઢના પથ્થરને પણ પરવા નથી, અને પેલે જયાતિષી ભલે આવે. અમે પણ જોશ જોવરાવીશું. હોશિયાર ગુલામ, તારી વાતેાએ અમને ખુશ કર્યા છે. ચાલ, શાહી હકીમ તે શાહી નેકરી તારે માટે તૈયાર છે.’
Jain Education International
ન્યાતિષી : ૯૩
For Private & Personal Use Only
www.jainelibrary.org