________________
શેરશાહને પણ પેાતાના આ લાગવા માંડી.
‘ તેા પછી રાજકાજ શી રીતે ચલાવે છે ? ’
"
એ જ રીતે, મહાન જ્યેાતિષી થઈ તે. આજે પહેલાંનું હિંદુ
સ્તાન હૈાત તે ખબર પડત કે કેવી રીતે તે કેમ રાજ થાય છે ?
એટલે ? ’
<
એટલે શું? મારા માલિક, એને આખે રજદરબાર જી તા જાણે જ્યાતિષીને દરબાર. એણે સાત વારનાં નામ પરથી સાત દરબારગૃહ તૈયાર કરાવ્યાં છે. દરેક ખંડના સામાન, તેાકરચાકર, પેષાક ને છમી--સામાન બધા એ વારના રંગને ! સૂર્યગ્રહને રંગ સેતેરી, સામ (ચંદ્ર)ગ્રહના રંગરૂપેરી, શનિશ્રદ્ધા રંગ કાળા, શુક્રગ્રહના રંગ પીળેા, ગુરુગ્રહ-બૃહસ્પતિને! રંગ આસમાની, મંગળને રંગ લાલ વગેરે રંગરૂપ નક્કી કર્યાં છે. જે દિવસે જે ગ્રહનુ જોર હાય તે દિવસે તે ગ્રહના ખંડમાં દરબાર ભરાય. વળી મુલાકાતે આવનાર શખસમાં જે ગુણુ આગળ પડતે હેાય તે ગુણુની વિશિષ્ટતાવાળા ગ્રહના ખંડમાં જ પાશાહ સલામત મુલાકાત આપે; જેમકે કાઈ કવિશાયર, મુસાફર કે રાજદૂત આવે તે પાદશાહ એને સેમગ્રહમાં મળે. પંડિત-ઉલેમા, શાસ્ત્રી કે અમલદાર આવે તે અને બુધગ્રહમાં મળે, તે સૈનિક વગેરેને બૃહસ્પતિગ્રહમાં મળે !'
શાખાશ કે જ્યાતિષી મહારાજ !' મંડળી હસી પડી.
"
અને આ જ્યાતિષી મહારાજ એટલેથી પતાવતા હૅત તેા તે સારું જ ને! પણ રાજકાજનાં ખાતાંમાં પણ એમ જ કહે છે કે માનવી તેા પંચમહાભૂતનું પૂતળું છે. આ ઉપરથી એણે રાજના વહીવટ માટે પણ એવાં ખાતાં બનાવ્યાં છે. જેમકે :
- પહેલું ખાતું મતસી-અગ્નિનું. યુદ્ધસામગ્રી, સંચાકામ ૯૨ : જ્યાતિષી
*
"
મહાન દુશ્મનની વિગતે રસભરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org