________________
એ ીકણુ બીજાને બગાડશે.’
મલિકાના રાષભર્યા અવાજ સાથે નિરાશ ચિત્તો અણુઝણી ઊઠયો. વિજયના ઝંડા જેવુ એનું પૂછડું હવામાં ટટ્ટાર થયું. એણે હવા સૂંઘી. ફાળ ભરી.
ગયેા ! હવામાં ભળી ગયા! બંદૂકની ગોળીની ઝડપે ચિત્તો અદૃશ્ય થયા.
શિકારના સહેલાણીઓની નજર એના વેગ પર મંડાઈ રહી. પહેાંચ્યા ! હરણફાળ ભરતા ચિત્તો શિકારની નજીક જઈ પહોંચ્યા. વાહ રે મુત્સદી ! જમીનની ધૂળમાં મળીને કેવા ચાલવા લાગ્યા ! જોતજોતામાં બેફામ હરણુંના ટાળાને આંતર્યું !
તે કમાલ કરી ! એક તરાપે ત્રણ જીવતાં હરણાંને એણે પંજાાં દાખી દીધાં. શિકારીઓએ એમની પાછળ ઘેાડા વહેતા મૂક્યા.
મલિકા, બહાદુર આખરે બહાદુર નીકળ્યા. એક જ તરાપે ત્રણ શિકાર દાઢમાં લીધા !'
'
તમારી જેમ, પ્યારા શેર ! તમારી દાઢમાં પણ ત્રણ શિકાર જ છે ને?'
C
કયા ? ' શેરશાહે હુસતાં હસતાં કહ્યું.
- બિહાર, અંગાળ ને જોનપુર !'
નહીં, નહીં, સુંદરી, મારા દિલમાં તે એક જ શિકાર છે, તે
એ માગલ બાદશાહ હુમાયુ ! એના શિકાર કર્યા વગર મને જ પ નથી ! ' શિકાર ! યા અલ્લાહ !' અચાનક ઝાડીની અંદરથી એક
કરુણુ અવાજ આવ્યા. વેગભર્યાં જતા ઘેાડેસવારે એ અવાજમાં રહેલી કરુણાથી પીગળી ગયા. સહુ એકદમ ઊભા થઈ ગયા. અવાજની દિશામાંથી એક આદમી કરુણ રીતે ચીસ પાડતા,
જ્યાતિષી : ૮૯
'
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org