________________
વૃષભધ્વજને સુમેરુની તળેટીમાં વસનાર યુગલિકો સાથે આજે ભેટો થયો હતો.
સુનંદા સાથે ચાર નેત્ર થયાં.
દિવસોથી માનવકુળોને એકત્ર, એક રજુપાશમાં બાંધવાનો એમનો મનોરથ સુનંદાને જોતાં સાર્થક થતો લાગ્યો.
કારણ કે ભર્યા સંસારમાં, સહુ માનવબેલડીઓની વચ્ચે, સુનંદા માત્ર એકલી હતી.
વૃષભધ્વજ - ૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org