SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ છે; આ ગૃહ-અગ્નિ સુપક્વ રસવતી તૈયાર કરે છે, હવે તો ન જાણે કેટલાય સંબંધો વધ્યા છે - પછી શું માગવું ? કેવી મોજ અહીં મળે છે ! પછી વળી પૃથ્વીનાથ પાસે જઈને આપણું અધૂરાપણું શા માટે પ્રગટ કરવું ? એ દિવસોમાં અયોધ્યા નગરી ખૂબ વ્યાકુલ રહી. જેને જે જોઈએ તે ૨૬૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy