________________
તેર રત્ન તો પામી શકીશ, પણ એક સ્ત્રીરત્ન...”
તારે ક્યાં તોટો છે ?” એવી સ્ત્રી ચક્રવર્તીનું રત્ન ન બની શકે.” કેવી સ્ત્રી બની શકે ?” કોઈક તારા જેવી !”
જા રે લુચ્ચા !” સુંદરી એકદમ તાડૂકી ઊઠી. એણે ધીમી થપાટ ભરતના તાંબા જેવા લાલચોળ ગાલ પર મારી, ને અર્ધી ગૂંથેલી વેણીએ દોડી ગઈ.
સુંદરીની થપાટ એ પ્રેમનું દાન હતું કે શિક્ષાનું કાર્ય હતું, એનો નિર્ણય કરતો ભરત ત્યાં સ્તબ્ધ બનીને ઊભો ઊભો સુંદરીને જતી જોઈ રહ્યો.
૨૪૨
ભગવાન ઋષભદેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org