SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ પુષ્પ પ્રગટાવી પૃથ્વીને અર્પણ કરશે. સહુ સાથે જીવો ! સુખે જીવો !'* “સાથે જીવો ! સુખે જીવો !'' સુોધે સ્વામીના આદેશનું પુનરુચ્ચારણ કર્યું. અનેક તર્ક-વિતર્ક સાથે એકત્ર થયેલાં પ્રજાજનો વિખૂટાં પડ્યાં ત્યારે તેમના મોં પર નવીનતાના ઉલ્લાસ હતા. અરે, હવે તો અદ્ભુત,નવું કૌતુકમય સંસારજીવન જીવવાનું હતુ ! * લૈંગિક વિશુદ્ધિ ને લગ્નસંસ્થાનો વિકાસ અજબ છે ઃ ગણલગ્ન; અને-પતિ-લગ્ન, અનેક-પત્ની-લગ્ન, એક-પતિને એક-પત્નીલગ્ન; માતૃગમન-પિતૃગમન સ્વસૃગમનનો નિષેધ; અનુલોમ-પ્રતિલોમ લગ્ન, સગોત્ર સપિંડનો નિષેધ; બ્રાહ્મ, દેવ, આર્ષ, પ્રાજાપત્ય, આસુર, ગાંધર્વ, રાક્ષસ ને પૈશાચ લગ્ન ઃ એ એના જુદા જુદા તબક્કાઓ છે. Jain Education International યુગલિકધર્મ-નિવારણ * ૨૦૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy