SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ નાનાં નાનાં બાળકો વૃક્ષના પાનની ભૂંગળી વાળીને પિપૂડી બનાવતા; કોઈક હોંશીલા કળાકારે એમાંથી લાકડાની મોટી પિપૂડી બનાવી, બધાએ એને ભેરીનું ઉપનામ આપ્યું. પેલાં દેવદેવી બંસી બજાવતાં, એ જોઈને બંસી તો ઘરઘરની વસ્તુ બની ગઈ હતી. બધાય નવરા પડતા કે વાંસના કટકાઓ કાપી લાવી વાંસળી બનાવતા. શંખ, મૃદંગ ને ભેરીના નાદે દિશાઓ થનગની ઊઠી. પ્રત્યેક માનવી પોતાના રાજા માટે, પોતાના પ્રિય વૃષભ માટે, કંઈને કંઈ રીતે પોતાનો હર્ષ પ્રગટ કરવા પ્રયત્ન કરતો હતો. ૧૬૦ ભગવાન ઋષભદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy