________________
“બેટા, મેં આજ સ્વપ્નમાં ગંભીરાવર્ત શંખને વાગતાં સાંભળ્યો : મારો લાડકવાયો આવ્યો સમજ.”
“સહુનો લાડકવાયો, બા ! કુમાર કોને પ્રિય નથી ?” “સહુને.” “ના, સહુથી વધુ મને” દેવી સુમંગલાએ કહ્યું.
ના, સહુથી વધુ મને,” મરુદેવાએ કહ્યું. “સહુથી વધુ અમને,” સખીઓએ કહ્યું.
ના, અમને !” આંગણામાં ઊભેલી નંદાવર્ત ગોએ કહ્યું. હર્પ પર બેઠેલો મોર ટહુકા કરતો બોલી રહ્યો : “કોને ? કોને ? અમને ! અમને !”
આ વિવાદનો નિર્ણય કોણ કરે?
વિરહિણી મહાદેવી ૧૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org