________________
ઝઘડો હશે, ગાય હશે કે ઘેટું હશે.’
‘મંત્રીરાજ ! આ વાત તમે ગમે તેવી રીતે ઉડાવી શકો. તમે મંત્રી છો, પણ હું રાજા છું. આવી વાતમાં આંખ આડા કાન મારાથી ન થાય. હું આંખ આડા કાન કરું તો મારો ધર્મ ચૂક્યો હેવાઉં. ચૈરવ નરકમાં મારો વાસ થાય. શિવસિંહ, ખતીબને હાજર કર !'
થોડી વારમાં ખતીબ હાજર થયો.
‘ખતીબ ! તારું પેલી કવિત સંભળાવ.'
ખતીબે સભા સામે ડરતાં-ડરતાં જોયું, પછી હિંમતથી એણે કવિતા બોલવા માંડ્યું.
મૈં હૂં મુસલમાં ખંભાતકા, ખતીબ મેરા નામ, આયા હૂં અરજ ગુજારને, સુનો ગરીબનવાજ ! સુનો ગરીબનવાજ ! ગુર્જરનાથ ગુણવાન, ખંભાતકે મુસલમાન પર, હુઆ જુલમ અપાર. માલિક, ક્યા છેં આપસે, છોટે મુંહ બડી બાત, બેગુનાહ હમ સભી કો, મારે સભી કોઈ લાત. બાદશાહ ઓ ગુજરાત કે, સુન લો હમારી અર્જ, લોગ ખંભાત કે સંગદિલ, ભૂલે અપની ′′. લા દિયે સભી ઝોંપડે, કર દિયે કુણબે ચૂર, લૂટ લિયા અસબાબ સબ, બેટેકો ક્રિયા બાપસે દૂર. બચ્ચે, બૂઢે, ઔરતેં, ક્લ હુએ સબ બેહાલ, જુલ્મ ક્યા કહે જબાનસે, હુએ હમ સબ બેહાલ, મસે મોંકી, અચ્છી હૈ મૂઠ-ભેડ, યહાં તો ગરીબ ગાય પર, પડા વડકા પેડ. રહમંદિલ તૂ શહેનશાહ, નૌશીરવાનકા નાજ, તેરી રૈયત હમ સભી, રક્ષણ કરે હે રાજ.
૮૦ × ઉદા મહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org