________________
શીરા માટે શ્રાવક લોકે હસે છે. છોકરાં શંકર નાખે છે.
એક મુનિ શહેર વધીને ઊભી વાટે ચાલ્યો જાય છે. ન એ ક્ષેધ કરે છે. ન સામે કાંઈ બોલે છે. શાંતિથી પોતાની વાટે ચાલ્યો જાય છે.
મધપૂડા પર માખીઓ બણબણે એમ લોક બણબણે છે,
અલ્યા ! શીરા માટે શ્રાવક થયો કે ?' - “લેણ ?'. “અરે, પેલો રામધન ભવાયો !” આ તે મુનિ છે કે ભવાયો છે ?' ભવાયો.” તે મુનિ કેમ થયો ?'
“વાત ભારે મજાની છે. સોરઠના યુદ્ધમાં ઘવાયેલા મહામંત્રી ઉદયન પાલખીમાં વઢવાણ સુધી આવ્યા, ત્યાં યમના તેડાં આવ્યાં. છેલ્લી ઘડીએ એમની ઇચ્છા મેઈ સાધુનાં દર્શન કરવાની થઈ. ઇચ્છા પૂરી તો કરવી જોઈએ. અને શોધ કરતાં ક્યાંય સાધુ મળે નહિ. તાકડે આ રામધન ભેટી ગયો. એને
શીરા માટે શ્રાવક ૧૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org