________________
ધર્મનું પાલન કરીએ છીએ.”
મને તો અધર્મ લાગે છે.”
ના બેટા ! એક માણસને પહોંચેલો અન્યાય આપણે અતિથિધર્મથી ધોઈએ છીએ. આપણે સેવક એટલે સ્વામી ખોટું કરે તોય સાચું માનવું તે ભૂલ છે. સાચો સેવક તો સ્વામીની ભૂલ પણ સુધારે.'
રોજ ચર્ચા ચાલતી. પિતા-પુત્રની દલીલોનો આરો ન આવતો. “એવા ઊંડા કૂવામાં ઊતરવાની કંઈ જરૂર ?” આંબડ જ્હતો.
ક્વો ગરજનો નથી, પરમાર્થનો છે. એમાં જેટલા ઊંડા ઊતરીએ એટલો ફાયદો !' ઉદા મહેતા પુત્રને સમજાવતા.
પણ મહારાજ જાણે તો ?' “તો શું ? બધી વાત ચોખ્ખી હી દેવી.” રાજખટપટ જાણો જ છો. રાજા ન માને તો ?' પુત્રે શંક કરી.
“વત્સ, વાતનો સાર દઈ દેવો, પછી ન માને તો શિર દઈ દેવું. જો, એક વાત કહું :
“રાજા ભોજને તો તું જાણે છે ને ?
“એ નાનો હતો, અને એનો કે મુંજ રાજ કરતો. મુંજને ભોજ ગમતો નહોતો. એક વખત પ્રધાનને હુકમ કર્યો કે મારા મોક્લી ભોજને હણી નાખો ને પછી મને ખબર કો.
“મુંજનો હુકમ એટલે પછી થઈ રહ્યું.
હુકમનું પાલન કરો, માથું આવું મૂકે છે. પણ રિયામાં રહેનારો મગરથી ડરે તો કેમ ચાલે ? રાજકાજમાં તો ખાંડાની ધાર પર ચાલવાનું છે. પ્રધાન શાણો હતો. એણે ભોજને બચાવી લીધો.
“આ વખતે ભોજે એક ઘેહરો લખીને કાને મોકલ્યો. કાકો તો ઘેહરો વાંચીને સડક જ થઈ ગયો. પ્રધાનને ધે, “મારો ભોજ લાવ !”
પ્રધાન કહે : “ક્યાંથી લાવું ?' હણી નાખ્યો.”
૯૬ ઉદા મહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org