________________
ચતુર્વિધ સંઘ -
જે સમયે દીક્ષા લીધી તે પળથી. સાધના અને શાસન પ્રભાવના એ બે
તેમના જીવનકાર્ય બન્યા.
=
ગૌતમસ્વામી
એટલે લબ્ધિઓનો
મધપૂડો ૧૪૫૨ ગણધરોમાં
એક અનોખી વિભૂતિ પ્રભુ વીરના આ પ્રથમ ગણધર ગૌતમની ગરિમા આપણને કદાચ તેઓના પ્રથમ ગણધરપણામાં દેખાય, કદાચ તેમની અનંત લબ્ધિમાં દેખાય કે કદાચ અડધો લાખ
કેવળીના ગુરુપણામાં વર્તાય પણ ગૌતમસ્વામીને મન તેમની ગરિમા હતી પ્રભુ વીરના શિષ્યત્વમાં.
મુંબઇ વાલકેશ્વરના રીજરોડ ઉપરના જૈનમંદિરમાં બિરાજમાન ગુરુગૌતમસ્વામી, આ મંદિરમાં બિરાજમાના શ્રી પદ્માવતીમાતાની થયેલી સ્થાપના સાથે સાહિત્યકલારત્ન પ.પૂ. આ. શ્રી યશોદેવસૂરિજી (મહારાજના વિશિષ્ઠ પ્રદાનની વિગતો ઘનિષ્ઠ રીતે સંકળાયેલી છે.
સૌજન્ય : પ.પૂ. મુનિશ્રી જયભદ્રવિજયજી મ.સા.ની પ્રેરણાથી અ.સ. શ્રી હીનાબેન પંકજભાઈ શાહના માસક્ષમણ નિમિત્તે
શ્રી વ્રજલાલ સારાભાઈ શાહ પરિવાર તરફથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org