________________
છે બીજો પ્રકાશ છે હવે ગ્રંથકાર શ્રી આચારાંગસૂત્રનું વર્ણન કરતાં ૬ ગાથામાં પહેલા મુતસ્કંધનાં નવ અધ્યયનની બીના જણાવે છે–
सुयखंषा दो पढमे, आयारंगे तहेव सुयखंधे ।। मज्मयणाइं पढमे, नव विगयं सत्तमज्झयणं ॥ ६ ॥ अण्णत्थुत्तं नवमं, उद्धरियाऽऽगासगामिणी विज्जा ॥ बजेणित्तो संपइ, निज्जुत्ती भद्दबाहुकया ॥ ७ ॥ साइसयत्ता विगयं, तं सिरिसोलंकसूरिसमएणं ॥ एयं महापरिण-ज्झयणं चेवमं णेयं ॥ ८ ॥ ज्यहाणसुयं नवमं, विमुक्खमायणमट्टमं वृत्तं ॥ अज्झयणाण नवण्हं, नामाइ जहक्कम सुत्ता ॥ ९ ॥ सत्यपरिण्णा पढम, बोअंतह लोयविजयमायणं । सीओसणिजमेयं तइयं तत्तो य संमत्तं ॥ १० ॥ आवंति लोयसारं, धुयं विमोहो महापरिण्णा य ।।
उवहाणसुयं पढमे, अटुज्झयणाइ सुयक्खंधे ॥ ११ ॥
સ્પષ્ટાથે—જે અંગમાં મુનિવરોના આચારનું વર્ણન વધારે પ્રમાણમાં જણાવ્યું હોય, તે આચારાંગ કહેવાય. બાર અંગોમાં આ સૂત્ર પહેલાં કહ્યું છે, તે વ્યાજબી છે. કારણ કે, મોક્ષમાર્ગની આરાધનામાં આચારની મુખ્યતા છે. એમાં “કાવારઃ પ્રથમ ઘમં:” વગેરે વાક પણ સાક્ષિભૂત છે. લોકો મુનિવરોના આચાર અને ઉચ્ચાર (ભાષા) ને જોઇને તેમની પ્રત્યે બહુમાન-શ્રદ્ધા રાખી ભક્તિ કરે છે. તેમને ઉપદેશ સાંભળી સન્માર્ગે ચાલી આત્મહિત સાધે છે. અને વિચાર એટલે સંવેગાદિ ભાવનાની ખાત્રી પણ તે બંને જ કરાવે છે. આ મુદ્દાથી જ નવીન સાધુઓને છ જવનિકાયનું જ્ઞાન, (સમજણ) સાધુના સત્યાવીશ ગુણોનું જ્ઞાન (સમજણ), વૈરાગ્ય ભાવનાને ઘટાડનારા, વધારનાર, સ્થિર કરનારાં સાધનો વગેરેનું જ્ઞાન કરાવ્યા બાદ વડી દીક્ષા આપવાની જેમ પહેલાં હતી, તેવી અવિચ્છિન્ન મર્યાદા હાલ પણ વિજયવંતી વ છે. શ્રીદશવૈકાલિકસૂત્રની રચના થયા પહેલાં આચારાંગમાં જે ૬ જવનિકાયાદિની બીના કહેલી હતી, તેની માહિતી કરાવ્યા બાદ વડીદીક્ષા આપવાને વ્યવહાર હતો. પણ શ્રીશથંભવસૂરિ મહારાજે મનકમુનિના કલ્યાણ નિમિત્તે આચારાંગાદિ સૂત્રને સાર લઇને શ્રી દશવૈકાલિકસૂત્રની રચના કર્યા બાદ તેનાં ચાર અધ્યયને ભણ્યા બાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org