________________
જૈન પ્રવચન કર્ણાવલી
એક દિવસ ગણતાં કુલ બાર દિવસમાં આઠમા અંગના યાગ થાય. દરેક વર્ગની શરૂઆતમાં તે તે વર્ગમાં કેટલાં કેટલાં અધ્યયના છે, તે જણાવનારી ગાથા વિદ્યમાન છે. ૮ વનાં ૯૦ અધ્યયનાની વહેંચણી આ પ્રમાણે જાણવી : પહેલા વર્ગમાં દૃશ અધ્યયના, બીજા વમાં ૮ અધ્યયના, અન્યત્ર દશ કહ્યાં છે; ત્રીજા વર્ગમાં ૧૩ અધ્યયના, ચાથા વમાં ને પાંચમા વર્ગમાં દશ દશ અધ્યયના છે, છઠ્ઠા વર્ગમાં ૧૬ અધ્યયના, સાતમા વમાં ૧૩, અને આઠમા વમાં દશ અધ્યયના કહ્યાં છે. શ્રીસમવાયાંગમાં આ આઠમા અંગના સાત વર્ષાં કહ્યા છે. ને શ્રી સુમેાધા સામાચારી વગેરે ઘણા ગ્રંથામાં ૮ વર્ગી કહ્યા છે. તથા શ્રીસ્થાનાંગસૂત્રના દશમા અધ્યયનમાં જણાવેલાં આ અંગનાં દશ અધ્યયના હાલ ઉપલબ્ધ આગમમાં નથી. મૂલસૂત્રના કર્તા-શ્રી સુધર્માંસ્વામી છે. તે સૂત્રનું પ્રમાણ ૮૯ શ્લાક છે. પ્રાચીન ટીકાના વિચ્છેદ થવાથી શ્રી અભયદેવસૂરિએ નવી ટીકા અનાવી, તે અનુત્તર પપાતિક સૂત્ર-સટીક અને સટીક વિપાકશ્રુતની સાથે એટલે ટીકા સાથે, ૮-૯-૧૧ એ ત્રણ અગા, આગમાય સમિતિએ વિ૦ સ’૦ ૧૯૭૬માં છપાવ્યાં હતાં. જૈન ધર્માંપ્રસારક સભાએ ગુજરાતી અનુવાદ સાથે ૮-૯માં એ અગા વિ સં૦ ૧૯૯૦માં છપાવ્યાં હતાં. ડો. પી. એલ વૈદ્ય વગેરે ઘણાં વિદ્વાનાએ શબ્દકેશાદ્ધિની સંકલના કરીને આ સૂત્રના અંગ્રેજી અનુવાદ વગેરે છપાવ્યા છે. આ રીતે આઠમા અંગની મીના ટૂંકમાં જણાવી.
૩૫
—શ્રી અનુત્તરે પયાતિકદશાંગની ટીકા વગેરેની બીના
(
આ સૂત્રમાં નિર્મલ સયમની સાત્ત્વિકી આરાધના કરી શ્રેણિક રાજાના દેશ પુત્રા વગેરે નવ ચૈવેયકની ઉપર રહેલા અનુત્તવિમાનવાસી દેવપણું પામ્યા, તે બીના કહી છે, તેથી આ નવમું અંગ · અનુત્તરાપપાતિકદશાંગ નામથી ઓળખાય છે. અહી' પહેલા જણાવેલા પહેલા વ માં ને ત્રીજા વમાં દશ દશ અધ્યયના હેાવાથી, આ સૂત્રના નામમાં દશ શબ્દની ગાઠવણી કરાઈ છે. દ્વાદશાંગીમાંનું જ આ નવમું અંગ હોવાથી અંગ શબ્દ મૂકાયા છે. એટલે બીજા વગ માં તેર અધ્યયના હોવાથી પ્રાય: જે અંગનાં દશ અધ્યયનામાં સંયમ સાધી અનુત્તવિમાનવાસી દેવરૂપે ઉપજનારા વેાની મીના કહી છે, તે અનુત્તરાષાતિકદશાંગ કહેવાય. આ સૂત્રને મહુ જ ભાગ વિચ્છેદ પામ્યા, તેથી મૂલસૂત્ર, ૧૯ર શ્લાક પ્રમાણ જ મળે છે. પ્રાચીન ટીકા ન હેાવાથી શ્રી અભયદેવસૂરિ મહારાજે નવી ટીકા બનાવી. તે આગમાય સમિતિ વગેરે તરફથી છપાઈ છે. ઢબા સાથે પણ બાબુ ધનપતસિહ તરફથી અપાયું હતું. શીઘ્ર એધ વગેરેમાં સાતમા-આઠમા-નવમા અંગના સારાંશ છપાયા હતા. એક અભયદેવસૂરિ મહારાજની ટીકા તથા સ્તમકા ( ટમા ) સવાય આ સૂત્રનાં નિયુŞક્તિ આદિ હયાત નથી. અહી' ત્રણ વર્ગો છે. તેમાં પહેલા વનાં ૧૦ અધ્યયના, બીજા વર્ગના ૧૩ અધ્યયના, ને ત્રીજા વર્ગનાં ૧૦ અધ્યયના છે, બધા મળી ત્રણ વ`નાં ૩૩ અધ્યયના
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org