________________
વિજયપદ્મસૂરીશ્વરકૃત
૧. 'તેના સ્વામી છદ્મસ્થ જીવ છે, જેમ અવધિજ્ઞાન છદ્મસ્થત થાય તેમ મન:પર્યવજ્ઞાન પણ તેને થાય છે.
૪૪
૨. બંનેમાં વિષયનું પણ સરખાપણું જણાય છે. અવધિજ્ઞાનથી રૂપી દ્રબ્યાની બીના જણાય, એમ મન:પર્યં`વજ્ઞાનથી પણ રૂપી (મનાવ`ણા) દ્રબ્યાની ભીના જણાય છે. ૩. તેમાં ભાવની સરખામણી દ્દેખાય છે, તે આ પ્રમાણે!—જેમ અવધિજ્ઞાન ક્ષાયેાપમિક ભાવમાં વર્તે છે, તેમ મન:પર્યવજ્ઞાન પણ ક્ષાયેાપમિક ભાવમાં વર્તે છે. ૪. બંનેમાં પ્રત્યક્ષપણું રહ્યું છે, તે આ પ્રમાણે-જેમ અવધિજ્ઞાન પ્રત્યક્ષજ્ઞાન કહેવાય છે, તેમ મન:પર્યવજ્ઞાન પણ તેવું જ છે, એમ વિશેષાની ૮૭મી ગાથામાં કહ્યું છે.
પ્રશ્ન : મન:પર્યવજ્ઞાન પછી કેવલજ્ઞાન કહ્યું, તેનું શું કારણ ?
ઉત્તર : ત્રણ કારણથી મન:પ`વજ્ઞાનની પછી કેવલજ્ઞાન કહ્યુ` છે, તે આ પ્રમાણે:૧. મતિજ્ઞાન વગેરે ચારે જ્ઞાન પદ્માર્થાંની મીના અધૂરી જણાવે છે અને કેવલજ્ઞાન તા પૂરેપૂરી ખીના જણાવે છે માટે સર્વોત્તમ કહેવાય, તેથી છેવટે બધા જ્ઞાનમાં મુકુટ જેવું કેવલજ્ઞાન કહ્યું,
૨. અપ્રમત્તતિને જેમ મન: વજ્ઞાન ઉપજે, એમ કેવલજ્ઞાન પણ અપ્રમત્ત વેાને જ થાય. એમ બંનેમાં અપ્રમત્તપણું રહ્યું છે.
૩. જે ભય જીવ અધા જ્ઞાનાને પામવાના હેાય તે છેવટે જરૂર કેવલજ્ઞાન પામે જ. આ ઇરાદાથી મન:પર્યવજ્ઞાન પછી કેવલજ્ઞાન કહ્યું છે.
આ રીતે મેં સમ્યજ્ઞાનનું રહસ્ય ઘણાં સ્વપર-શાસ્ત્રોના આધારે બહુ જ ઢ'કામાં જણાવ્યું છે. શ્રીવિશેષાવશ્યકાદિ શાસ્ત્રોમાં તે તેનું બહુ જ વિસ્તારથી વર્ણન કર્યુ છે. ગ્રંથ માટી થઈ જાય, તેથી મેં અહીં સક્ષેપમાં કહ્યું છે. અહીં નદીસૂત્રના ટુંક પરિચય પૂર્ણ થાય છે.
॥ શ્રીનદીસૂત્રના સંક્ષિપ્ત પરિચય પૂરો થયા !! 品 品
5
॥ શ્રી જૈન પ્રવચન કિરણાવલીના છવ્વીશમા પ્રકાશ પૂર્ણ થયા !
5
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org