________________
१२४
શ્રીવિજયપદ્યસૂરીશ્વરકૃત કહી છે. તથા ભિક્ષા લેવા જતાં ૬ આકારોની બીના પણ સ્પષ્ટ સમજાવીને બાકીના બાપના વૃત્તિ સંક્ષેપ અને રસત્યાગ વગેરે ચાર ભેદાનું વર્ણન વિસ્તારથી કર્યું છે. આ પ્રસંગે વીરાસન વગેરે આસનની અને એકાંતસ્થાનની બીના પણ સ્પષ્ટ સમજાવી છે. પછી અત્યંતર તપના ૬ ભેદોને અનુક્રમે સમજાવીને અંતે તપનું સિદ્ધિના લાભ૩૫ ફલ જણાવ્યું છે.
૩૧. એકત્રીસમા ચરણ વિધિ નામના અધ્યયનને ટૂંક પરિચય
અહીં ચારિત્રને આરાધવાનો અમુક પ્રકારને વિધિ કહ્યો છે, તેથી આ અધ્યયન ચરણ વિધિ નામે ઓળખાય છે. તેમાં ચરણ શબ્દના ને વિધિ શબ્દના નિક્ષેપાદિની બીના જણાવીને કહ્યું છે કે અહીં ભાવચરણ (ભાવ ચારિત્ર)ને અંગે ઉપદેશ દેવાને છે. જે મુનિ શ્રાવકની ૧૧ પ્રતિમાઓનું વર્ણન અને જીવના ૧૪ ભેદનું તથા ૧૫ પરમાધામીનું સ્વરૂપ તેમજ સૂત્રકૃતાંગના પહેલા શ્રુતસ્કંધનાં ૧૬ અને બીજા ગ્રુતસ્કંધનાં ૭ મળીને ર૩ અધ્યયન, અને જ્ઞાતાસૂત્રનાં ૧૯ અધ્યયને, તથા દશાશ્રુતસ્કંધાદિના ર૬ ઉદેશા, તેમજ નિશીથસૂત્ર, અને ૩૧ સિદ્ધિના ગુણે તથા ૩ર ભેદે યોગસંગ્રહ, વગેરે જાણવા લાયક પદાર્થોના સ્વરૂપને યથાર્થ જાણે. વળી એક પ્રકારે અસંયમ, અને રાગ-દ્વેષ રૂપ બે બંધન તથા ત્રણ પ્રકારે દંડ, ગારવ, શલ્ય, તેમજ ચાર ભેદ વિકથા, કષાય, અને સંજ્ઞા તથા આતધ્યાન, રીદ્રધ્યાન, તેમજ ઇંદ્રિયોના શબ્દાદિ પાંચ વિષયો અને કાયિકી વગેરે પાંચ ક્રિયાઓ, ત્રણ અશુભ લેશ્યા, સાત ભય, આઠ મદ, તેર ક્રિયાસ્થાને તથા અસંયમના ૧૭ ભેદ, અબ્રહ્મના ૧૮ ભેદ, ૨૦ અસમાધિનાં સ્થાનો, રા
અલ રાશે, તેમજ ર૯ પાપ મૃતપ્રસંગે, ૩૦ મેહનીયનાં સ્થાન વગેરે ત્યાગ કરવા લાયક પદાર્થોને ત્યાગ કરે, તથા દેવાદિના ઉપસર્ગોને સહન કરે, અને ધમ ધ્યાનાદિ શુભધ્યાનને વ્યા, તથા પાંચ મહાવ્રતોને અને પાંચ સમિતિને પાલે, તેમજ ત્રણ શુભ લેશ્યાના પરિણામ રાખે, છ જવનિકાયની રક્ષા કરે, અને ૬ કારણોમાંનાં કઈ પણ કારણે આહાર કરે. હુ પિષણાને આરાધે, નવવિધ શીલને, અને દશ પ્રકારે શ્રમણધર્મને, તથા ૧ર ભિક્ષપ્રતિમાઓને આરાધે, તથા રર પરીષહેને સહન કરે, ૨૪ તીર્થકરોની ભક્તિ કરે, મહાવ્રતની ર૫ ભાવનાએ ભાવે, ર૭ સાધુના ગુણોને ધારણ કરે, આ રીતે પ્રહણ કરવા લાયક (આરાધના લાયક, કે સહન કરવા લાયક) પદાર્થોને આરાધે, તે મુનિ ભવભ્રમણને જરૂર ટાળે છે. આ રીતે અહીં ૧ થી ૩૩ સુધીનાં સ્થાનોનું ત્રણ પ્રકારે સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે.
૩૨. બત્રીરામ પ્રમાદથાન નામના અધ્યયનને ટ્રેક પરિચય અહીં શરૂઆતમાં પ્રમાદ શબ્દના નિક્ષેપાની બીના જણાવતાં મઘ વગેરે ને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org