________________
શ્રી જૈન પ્રવચન કિરણાવલી ( શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના સક્ષિપ્ત પરિચય )
}os
સયમધર્મને અપ્રમત્ત થઇને સાધુ` છું. આ રીતે હું વિનીત થયા છું, હું પાછલા ભવે ૧૦ સાગરાપમ સુધી બ્રહ્મદેવલાકના દેવતાઇ સુખ ભેાગવી, મનુષ્યભવે રાજ્યનાં સુખા ભયંકર દુ:ખાને દેનારા છે, એમ સમજીને સંયમને સાધુ છું. જ્ઞાનપૂર્વક તપશ્ચર્યાદિન પણ આરાધ્` છું, આ પ્રમાણે સતિ મુનિનાં વચનાને સાંભળીને ક્ષત્રિય રાજિષ એ કહ્યું, આપણે બંને એક જ શ્રી જિનશાસનના સાધક છીએ, તે જ્ઞાન ક્રિયામય શ્રમણધને આરાધીએ છીએ. આ શ્રમણધમ' મુક્તિનું અદ્વિતીય કારણ છે એમ સમજીને ૧૨ ચક્રીઓમાંથી સુભૂમ અને બ્રહ્મદત્ત મહાર'ભાદિ કરીને સાતમી નરકે ગયા છે, તેથી તે એ ચક્રી સિવાયના ૧૦ ચક્રવર્તીએ, દાણ ભદ્ર રાજા, ૪ પ્રત્યેકબુદ્ધો, ઉદ્યાયન રાજા, શ્વેત અને વિજય રાજા તથા મહાબલ રાજા જેમ શ્રમણધમને સાધીને સિદ્ધિપદ્મને પામ્યા હતા, તેમ આપણે પણ સયમધને સાધીને સિદ્ધિપદને પામીશું', આવી રીતે માંહોમાંહે વાર્તાલાપ કરી અને મુનિએ અલગ થઇને ગ્રામાનુગ્રામ વિચરવા લાગ્યા. સતિ રાષિ પણ તે કેવલી થઈને માક્ષે ગયા. આ અધ્યયનમાં શ્રમણધમની યથા શ્રેષ્ઠતા સમજાવી છે.
૧૯. ઉત્તરાના આગણીશમા મૃગાપુત્રોય નામના અધ્યયનના ઢંક પરિચય
સુગ્રીવ નગરના અલભદ્ર રાજાની મૃગાવતી રાણીને ખલશ્રી નામે કુમાર હતા તેનું પ્રસિદ્ધ નામ મૃગાપુત્ર હતુ, તે ઢાળુન્દુક દેવની માફક ક્રીડાસુખને ભોગવતા હતા. એક વખત તે ગાખમાં બેસીને નગરની શાભાને જોઈ રહ્યો હતા, તે સમયે સાધુનાં દર્શીન થતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું, તેથી તેણે પહેલાં સાધેલા મુનિપણાની મીના જાણી. અહીં પણ દીક્ષા લેવાની ઇચ્છા થતાં માતા-પિતાની પાસે જ્યારે દીક્ષા લેવાની રજા માગી, ત્યારે તેમણે દીક્ષાની દુષ્કરતા વગેરે જણાવીને સંસારમાં રાખવા ઘણા પ્રયત્ન કર્યાં, પણ તેમાં તે બંને ફાવ્યા નહીં. ચારિત્રની આરાધનામાં જે જે મુશ્કેલીઓ જણાવી, તે દરેક મુશ્કેલીના સ્પષ્ટ ખુલાસા સાંભળીને આશ્ચય પામેલા, અને પુત્રને દૃઢ વૈરાગ્યવત જાણનારા માતા-પિતાએ અંતે રાજીખુશીથી આજ્ઞા આપી. પરમ ઉલ્લાસથી ચરિત્રની આરાધના કરીને તે સિદ્ધિપદને પામ્યા, અહીં મૃગાપુત્રે માતાપિતાને સ્પષ્ટ જણાવ્યું છે કે કામભોગનાં સાધના ઝેર અને કિપાક લની જેવા ભયંકર દુ:ખાનાં કારણ છે, અને શરીર રોગાનું ઘર છે, ક્ષણભંગુર છે, મનુષ્યપણું પણ આધિ-વ્યાધિ ને ઉપાધિથી ભરેલું છે, તેમજ તેમાં ( મનુષ્યપણામાં ) ગર્ભાવાસાદિના ઘણાં આકરાં દુ:ખા રહેલાં છે.
જેમ ભાતું લીધા વગર મુસાફર લાંખી અઢવીમાં ચાલે, તથા જેમાં લાહ્ય લાગી છે તેવા મકાનમાં કાઈ સૂઈ જાય, તે તેના જેવી દુ:ખી હુાલત અહીં સંસારી જીવની કહી છે. આ પ્રસંગે નરકના વિવિધ ભયંકર દુ:ખાનુ વર્ણન કરીને તેણે
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International