________________
જૈન પ્રવચન કિર્ણાવલી
ब्रह्मविदोऽपि शद्वनयतः सर्वैर्तयेगुम्फिता ।
जैनी दृष्टिरितीह सारतरता प्रत्यक्षमुद्वीक्ष्यते ॥ १ ॥
( આ લેાકના અથ ઉપર જણાવી દીધા છે).
આ પ્રમાણે જેમ તેઓ જુદા જુદા નામને ધારણ કરે છે, તેમ ‘ મારૂ’ એ સાચુ’ આ કહેવત પ્રમાણે અર્થાટત (ગેરવ્યાજખી) વિચારને પણ સાચા ઠરાવવાને માટે ખૂબ તનતાડ મહેનત કરે છે. અને છેવટે પૂરેપૂરી સમજણના અભાવે પદ્મા તત્ત્વના ખરેખર સંગીન નિર્ણય ન થાય, ત્યારે તે એક બીજાની તરફ્ જાણે ઇર્ષાભાવ કે અભિમાન ધારણ કરતા ન હોય, તેવા દેખાય છે. આ બધાંએ દના કરતાં ન્યાયાધીશ જેવુ જૈન પ્રવચન (દન) કોઇના પણ પક્ષપાત રાખ્યા વગર સાચી ભૂલ સમજાવીને દરેક઼ નય (દર્શોન-પ્રવચન)ને સન્માર્ગોમાં ચાલવા શાંતિભરી શીખામણ આપે છે. આ મુદ્દાથી આપશ્રીનું પરમવિત્ર ત્રિપુટીશુદ્ધ (જૈન) પ્રવચન નિષ્પક્ષપાતી (પક્ષપાત વગરનું) કહેવાય, એમાં નવાઈ શી ? અને આપે તે સ’પૂર્ણ જ્ઞાન (કેવલજ્ઞાન) પ્રકટ થયા બાદ પ્રકાશ્યું છે, તેથી તેમાં કોઈ પણ ભામતની લગાર પણ આછારા સંભવતી જ નથી. આ પ્રસંગે એ પણ જરૂર યાદ રાખવા જેવુ છે કે જેવી રીતે એક પૈડાથી રથ ચલાવાય જ નહિ, અને એક હાથથી તાલી વાગે નહિ, તથા એક સૂતરના તાંતણાથી કૂવામાં પડેલા (લેાઢા વગેરે) પુદ્દાને બહાર કાઢી શકાય જ નહિ, તેમ (આ ત્રણ દૃષ્ટાંતે કરીને) તમામ દ્રવ્ય-ગુણ-પર્યાયાના બરાબર સચોટ અને સાચા માધ એકેક નયના આધારે કોઈ દિવસ થઈ શકે જ નહિ. આવા આવા ઘણા મુદ્દાઓની તરફ લક્ષ્ય રાખીને પૂર્વાચા' ભગવતાએ જૈન પ્રવચનને સમુદ્રની જેવુ કહ્યું છે, અને બીજા પ્રવચનાને નદીઓની જેવા કહ્યા છે. આજ મીનાને શ્રી અનુયાગદ્વાર—ટીકાદિમાં જણાવી છે. તે આ પ્રમાણે:
-
Jain Education International
उदधाविव सर्वसिंधवः, समुदीर्णास्त्वयि नाथ ! दृष्टयः । नच तासु भवान्प्रदृश्यते, प्रविभक्तासु सरित्स्विोदधिः ।। १ ।।
૧૫
સ્પષ્ટા —હે નાથ ! જેવી રીતે સમુદ્રમાં ઘણી નદીઓ સમાઈ જાય, તેવી રીતે આપના મહાસાગરરૂપી શ્રી જૈન પ્રવચનમાં (નદીઓ જેવા) બીજાં સાંખ્યાદિ બધાં દના સમાઈ જાય છે, એમ હાથમાં રહેલા આમળાની માફક પ્રત્યક્ષ-અનુભવસિદ્ધ જણાય છે. વળી ખોજા દરેક દાનનાં શાસ્ત્રામાં હાલ પણ આગીયા જીવના શરીરના
૧ શ્રી અનુયાગદ્દારસૂત્ર અને શ્રી નંદીસૂત્ર સ' આગમશાઓમાં પ્રવેશ કરવાને માટે કુચી જેવા છે. અહીં અનુયાગારસૂત્રમાં ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ તથા નયાદિની અને શ્રી નંદીસૂત્રમાં પાંચ જ્ઞાનની બીના વધારે પ્રમાણમાં આવે છે. તેની ઉપર પ્રાકૃત ણિ છે, તેના આધારે શ્રી હરિભદ્રસૂરિજીએ ટીકા બનાવી, તે તેના આધારે મલધારિ શ્રી હેમચંદ્રસૂરિજીએ અનુયાગદારની ટીકા, ને શ્રી મલયગિરિ મહારાજે શ્રી ન...દીસૂત્રની ટીકા બનાવી.
For Private & Personal Use Only
www.jainelibrary.org