________________
શ્રી જૈતપ્રવચન કિરણાવલી (શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના સક્ષિપ્ત પરિચય )
૧૮૯
પરીષહેાનું વર્ણન કર્યું છે, જેને આત્માને! અને શરીરના ભેદ સમજાયા છે, તે સુનિ પરીષહુ વગેરેને પેતે બાંધેલાં કર્મના ફલરૂપ સમજીને સમતાભાવે જરૂર સહન કરે છે. તે (મુનિ) એમ માને છે કે મને અત્યારે આ પરીષહુને સહન કરવાના પ્રસંગ પ્રાપ્ત થયા, તે બહુ જ સારું થયું. કારણ કે હાલ મારી પાસે આત્મજ્ઞાનરૂપી અપૂર્વ દ્રવ્યાના ભરપૂર ખજાના હયાત છે. તેથી કમ રાજાનું લેણું સ ́પૂર્ણ રીતે ચૂકવી દઈશ. જેમ એક શેઠની પાસે સીલકમાં ૧૦ લાખ રૂપિયા રોકડા હોય, તે વખતે એક માણસ એ મહિના પહેલાં તે શેઠને ત્યાં વ્યાજે મૂકેલા પેાતાના રૂપિયા લેવા આવે, ત્યારે તે રોઝ તેને રાજી થઈને એક લાખ રૂપિયા જરૂર આપશે, ને કહેશે કે હાલ તમે લેવા આવ્યા, તે બહુ જ સારું કર્યું, કારણ કે મારી પાસે ૧૦ લાખ રૂપિયા સીલકમાં હયાત છે, જ્યારે મારી પાસે સીલકમાં તે માટી રકમ ન હેાત, ત્યારે જો તમે માગવા આવ્યા હેાત, તે! મારે તમને ‘હાલ મારી પાસે લાખ રૂપિયા નથી ” તેથી આવતીકાલે આવજો, એમ વાયદા કરવા પડત. પણ તેવું ન બન્યું એ મારુ સદ્ભાગ્ય માનું છું, તેમ મુનિની પાસે જ્ઞાન ખજાના ભરપૂર હોવાથી તે ક`રાજાનું લેણું આનંદથી ચૂકવે છે. આવી પરિસ્થિતિ મનુષ્ય ભવમાં જ હોય છે. કારણ દેવા વિષયાસક્ત હોય છે, તિય ચાને વિવેક હાતા નથી ને નરકના જીવા ભયંકર દુ:ખાની પીડાથી રીમાય છે. મનુષ્યામાં પણ જ્ઞાની આત્માએ જ ધંય રાખીને કર્માનાં લેાને ભાગવે છે. માટે મનુષ્યભવમાં જ સમતાભાવે થૈ રાખીને કર્મને ભગવી શકાય છે, આવી શુભ ભાવનાને ભાવનારા મુનિવરેશને સહુન કરવા લાયક માવીશ પરીષહેાની મીના અહી જણાવતાં પહેલાં પરીષહુ શબ્દના ૪ નિક્ષેપાની હકીકત અને પરીષહે। કેને શાથી થાય ? વગેરે ૧૩ દ્વારાનુ વર્ણન કરીને જણાવ્યું છે કે ક` પ્રવાદ નામના પૂર્વમાંથી આ પરીષહુ અધ્યયનના ઉદ્ધાર થયા છે. પછી પરીષહેાની બાબતમાં જુદા જુદા વિચારો જણાવતાં ૭૦૦ વર્ષો સુધી સનકુમાર રાજિષ એ ખરજવા વગેરેની વેદના સમતાભાવે ભાગવી હતી તેમણે દ્રવ્ય-રેગાને દૂર કરવા માટે પેાતાની અસાધારણ શક્તિ છતાં તેના ઉપયાગ કર્યાં ન હતા. તેમણે દેવાને સ્પષ્ટ કહી દીધું કે તમારી શક્તિ હોય તેા. મારા ભાવગાને દૂર કરે. આ મામતમાં ઢાએ કહ્યું કે અમે ભાવરગાને દૂર કરવા અસમર્થ છીએ, વગેરે બીના વિસ્તારથી સમજાવી છે. પછી અનુક્રમે ૨૨ દૃષ્ટાંતા આપીને ક્ષુધા-પરીષહુ વગેરે આવીસ પરીષહેાનું યથાર્થ સ્વરૂપ સમજાવ્યુ છે, તેમાં હસ્તિભૂતિ નામના ક્ષુલ્લક સાધુનું દૃષ્ટાંત આપીને ક્ષુધા પરીષહનું સ્વરૂપ કહ્યું છે. પિપાસા પરીષહુના વર્ણનમાં ધનશનું દૃષ્ટાંત તથા શીત પરીષહના વર્ણનમાં શ્રી ભદ્રમાડુસ્વામીના ચાર શિષ્યાનું દૃષ્ટાંત કહ્યું છે. તેમજ અહુન્નક મુનિ (અરકિ મુનિવર ) તું દૃષ્ટાંત આપીને ઉષ્ણ પરીષહનું સ્વરૂપ સમજાવ્યુ છે. સુમનેાસનું દૃષ્ટાંત આપીને દશ-મશક-પરીષહનું સ્વરૂપ વળ્યુ છે. સામદેવના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org