________________
શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી દશ વૈકાલિક સૂત્રના સક્ષિપ્ત પરિચય ) ૫૬૩ સ્વરૂપ જણાવીને ભાવૈષણાનું સ્વરૂપ કહેતાં શકિત વગેરે ૧૦ દેષોની બીના વર્ણવી છે. પછી અનુક્રમે ગ્રહણ (વહેારવું) અને આહાર-પાણી વાપરવાની બાબતમાં ચાર ભાંગાની બીના તથા ઉદ્ગમ ઢાષોમાં ને મ્રક્ષિત ઢાષાદિમાં થતી શંકાનુ વર્ણન, તેમજ તેવા ઢાષોથી બચાવનાર ઉપયાગ ધર્મનું સ્વરૂપ વગેરે બીના વિસ્તારથી સમજાવીને કહ્યું છે કે શ્રુતજ્ઞાનના ઉપયોગ દઈને ગ્રહણ કરેલી ભિક્ષાને શ્રુતજ્ઞાનની પ્રમાણતા વગેરેને સાચવવાના મુદ્દાથી શ્રી કેવલી ભગવડતા પણ વાપરે છે. અને શુદ્ધ આહારમાં પણ પરિણામની અશુદ્ધિથી શકા થાય તેા તે એષણીય. ( ખપે તેવી ) ભિક્ષા છતાં અનેષણીય કહેવાય છે. આ તમામ મીના સ્પષ્ટ સમજાવીને શ્રક્ષિત દાષના વર્ણનમાં સચિત્ત શ્રક્ષિતાદિની હકીકત જણાવી છે, પછી ક્રમસર અનંતર સચિત્ત નિક્ષિસાદિની મીના, તેમાં કહત્મ્ય-અકલપ્સના વિધિ વગેરે બીના, અને પિહિત દાષ ને સહરણ દ્વેષનું લક્ષણ, તથા તેમાં કષ્ટ-અકષ્ય-વિધિ, તેમજ ખાલવૃદ્ધ વગેરે ૪૦ પ્રકારના દાયકામાં ( તેના હાથે ભિક્ષા લેવાની) ભજના વગેરેનું વર્ણન વિસ્તારથી કરીને સંત ઢાષમાં ને ઉન્મિશ્ર દોષમાં તફાવત, અને આ પ્રસંગે આદ્ર-શુષ્કાદિના ભાંગાની મીના તથા તેમાં કલ્પ્ય અકલ્પ્ય વિધિ તેમજ દ્વૈિત ઢાષાદિની મીના મધુમિંદુના દૃષ્ટાંતે સ્પષ્ટ સમજાવી છે.
૫. ગ્રાસેષણા ઢાષના વર્ણનમાં ગ્રાસૈષણાના નિક્ષેપાની શ્રીના જણાવતાં માછલાંનું દૃષ્ટાંત આપીને દ્રવ્ય ગ્રાસૈષણાનું સ્વરૂપ જણાવ્યું છે. પછી કહ્યુ` છે કે ભાવ ચારૈષણાનું સ્વરૂપ જાણવાના પ્રસંગે સયાજનાદિ દાષોને સમજીને ત્યાગ કરવા, પછી ક્રમસર દૃષ્ટાંતના એ ભેદ્યા અને મુનિને ભાવવા લાયક આત્માનુશાસન ( આત્મહુિતશિક્ષા ) તથા પુરુષાદિના આહારનું પ્રમાણ વગેરે બીના, તેમજ હીનાદિ ભાજન કરવાના ગુણા વગેરે મીના વિસ્તારથી સમજાવીને હિત-મિત આહારનું સ્વરૂપ, અને કાલની અપેક્ષાએ આહારનું પ્રમાણ, તથા અંગારદાષ, ધૂમūાષનું વર્ણન, તેમજ મુનિને આહર કરવાનાં ક્ષુધા વેદનીયાદ્રિ ૬ કારણા વગેરે વિસ્તારથી સમજાવીને કહ્યુ` છે કે મુનિઓ રાગાદિ-કારણે આ છે આહાર કરે છે, અને તેમને સયમ ધર્મની આરાધનામાં તે આવશ્યક યાગાની સાધનામાં હાનિ ન પહોંચે એટલે હરકત ન આવે, આ ભાવનાથી મુનિવરો હિત–મિત આહારને વાપરે છે. તથા સૂત્રમાં જણાવેલી વિધિ પ્રમાણે ચાલતાં કદાચ વિરાધના થાય, તેા તેનું કુલ ક`નિર્જરા છે. આ રીતે પહના ૪૭ દોષોની હકીકત વિસ્તારથી જણાવી છે. તેને સમજીને મુનિવરે નિર્દોષ આહારાદિથી ધર્માંસાધન દેહને નભાવી પરમ ઉલ્લાસથી મેાક્ષમાર્ગને આરાધી મુક્તિના અવ્યાબાધ સુખ જરૂર પામે છે, શ્રી પિ'ડનિયુક્તિના ઢક પરિચય પૂરો થયેા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org