________________
૫૫૪
શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત
ઉદાહરણના તથા ચરિત (મનેલ ) ઉદાહરણના તેમજ હેતુના ચાર ચાર ભેદ્દા કહીને દૃષ્ટાંતના પર્યાયવાચક પાંચ શબ્દો, અને વ્યાદિ ભેઢે અપાય વગેરેનું દૃષ્ટાંત સાથે વર્ણન, તથા ઉપાયના ચાર ભેદાનું વર્ણન કરતાં અભયકુમારે કહેલી વૃદ્ધ કુમારીની કથા, તેમજ જીવનું અપેક્ષાએ નિત્યપણું ને અનિત્યપણુ` વગેરે બીના વિસ્તારથી વર્ણવી છે. પછી અનુક્રમે આત્માની સિદ્ધિ (સાર્રાખતી ), અને અનુમાન પ્રમાણથી ધને સાબિત કરવાના પ્રસ`ગે (૧) પ્રતિજ્ઞા, (૨) હેતુ, (૩) દૃષ્ટાંત, (૪) ઉપનય, (૫) નિગમન, આ (અનુમાનના) પાંચ અવયવનુ સ્વરૂપ, તથા પ્રતિજ્ઞાવિશુદ્ધિ, હેવિદ્ધિ અને દૃષ્ટાંતવિશુદ્ધિ-આ ત્રણ વિશુદ્ધિનું સ્વરૂપ, તેમજ ભમરાના દૃષ્ટાંતે ગાચરી, મુનિની અનિયતવૃત્તિ, અને એષણા વગેરે પદાર્થાની બીના વિસ્તારથી સમજાવી છે. પછી એષણાના ત્રણ ભેઢાની બીના અને નાનાપિંડ શબ્દનું રહસ્ય, તથા એષણાદિમાં ઉપયાગ પૂર્વક પ્રવૃત્તિ કરનારા શ્રમણેાનું સ્વરૂપ, તેમજ ભમરા વગેરેના દૃષ્ટાંતની મુનિ વગેરેમાં ઘટા (ઘટાવવું) વગેરે હકીકતા કહીને જણાવ્યુ છે કે મુનિવરેશ પાંચ સમિતિને પાલે છે, અને જેમાં યાદિ ચુણા રહેલા છે તે શ્રીજિનધમ ઉત્કૃષ્ટ મંગલરૂપ છે, અન્ય ધમી આ યતના ( જયણા ) નું સ્વરૂપ સમજતા નથી, તેમજ ઉદ્ગમાદ્વિ ઢાળવાળા ભેાજનને વાપરનારા મુનિવરો ત્રણ ગુપ્તિને પાળી શકતા નથી, વળી ઇંદ્રિયાને ક્રમન કરનારા ગુણવંત મુનિએ જ ધર્મીના ખરા સાધક કહેવાય છે. આ તમામ મીના સ્પષ્ટ સમજાવતાં ઉપનય-વિશુદ્ધિતું, તે નિગમન-વિશુદ્ધિનું સ્વરૂપ વગેરે . મીના સ્પષ્ટ સમજાવી છે. તેમજ છેવટે જ્ઞાનનયની ને ક્રિયાતયની ચર્ચા કહીને જણાવ્યુ` છે કે જ્ઞાન ક્રિયાથી મેાક્ષનાં સુખ મળે છે.
પહેલા કુમપુષ્પિકાયનના ટ્રંક પરિચય પૂરો થયા.
૨. બીજા શ્રામણ્યપૂર્વિકાધ્યયનના ટ્રૅક પરિચય
પ્રબલ પુષ્પાદ૨ે હૃદયની સાચી બાદશાહીથી ભરેલા અને પરમ શાંતિનુ અસાધારણ સાધન એવા શ્રમદ્ધને પામેલા મુનિવરોએ શ્રામણ્ય એટલે સાધુધની શ્રેષ્ઠતાને અને પરમ દુર્લભતાને લક્ષ્યમાં રાખીને જ સદ્વિચારો કરવા જોઈએ, ખાસ કારણે નિર્દોષ ભાષા એલવી જોઇયે અને નિર્દોષ કાયિક પ્રવૃત્તિઓ કરવી જોઇએ. આ મુદ્દાઓ અહી વિસ્તારથી સમજાવ્યા છે. તેથી આ બીજું અધ્યયન ‘શ્રામધ્યપૂર્વિકાધ્યયન? આવા યથાર્થ નામે ઓળખાય છે. અહીં શરૂઆતમાં શ્રમણ શબ્દના ૪ નિક્ષેપાની અને પૂર્વ રાખ્તના ૧૩ નિક્ષેપાની મીના, તથા ઉર્ગ (સ`) વગેરે ૧૨ ઉપમાઓના આધારભૂત શ્રમણનુ' સ્વરૂપ, તેમજ શ્રમણ વગેરે શબ્દાના પર્યાયવાચક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org