________________
શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત
પર
વિનયસમાધિ વગેરે ભેદ-પ્રભેદાદિનું વર્ષોંન વિસ્તારથી કહ્યુ` છે. તેમજ પ્રસંગાનુપ્રસંગે જુદી જુદી જાતની ( મુનિધમ ને દીપાવનારી ) ભાવના એટલે વૈરાગ્ય અને ગુરુવિનયાદિનું પણ સ્વરૂપ સ્પષ્ટ સમજાવ્યું છે, અને (10) ‘મૈં મિવુ' નામના અધ્યયનમાં આદર્શ સાધુના સાત્ત્વિક ગુણા વગેરેનું વર્ણન કર્યું છે. એટલે જે નવે અધ્યયનામાં કહેલા આચારાદિને સાધે તે ભિક્ષુ (સાધુ) કહેવાય. આ હકીકત વિસ્તારથી સમજાવી છે.
આ શ્રી દશવૈકાલિક સૂત્રની એ ચૂલિકામાંની પહેલી “તિવાકયા” નામની ચૂલિકામાં માહના પ્રમલ સાધનભૂત સ્ત્રી વગેરેના રાગષ્ટિથી પરિચયાદિ ખરાબ નિમિત્તોના પંજામાં સપડાયેલા મુનિ માહાંધ બનીને સંયમ માની આરાધના કરતાં અટકી જાય છે. તેમને સંયમાદિની આરાધના કર્યામાં રિત એટલે પ્રેમ ઉપજાવનારાં વાકથો વગેરેની મીના અહી વિસ્તારથી કહી છે; તેથી આ પહેલી ચૂલિકાનું રતિવાકય ? નામ યથા પાચુ છે. તેમાં પ્રસંગે ગૃહસ્થપણામાં રહેલી મુશ્કેલીઓ, અનેક જાતની ઉપાધિ આદિ કારણેાથી થતા કમ અંધ વગેરેની શ્રીના પણ સ્પષ્ટ સમજાવીને સચમધની શ્રેષ્ઠતા સાબિત કરી છે. તેમજ મીજી “ વિવિક્તચર્યા ” નામની ચૂલિકામાં સાંસારિક પ્રવૃત્તિરૂપ કરેાળિયાની જાળમાં ગૂંથાયેલા સંસારી જીવાની દુર્દશા જણાવીને સાધુઓને અને સાધ્વીઓને તે માર્ગે જવાના નિષેધ કરીને ( ના પાડીને ) આભ તરફ લક્ષ્ય રાખવા ભલામણ કરી છે. અહીં પ્રસંગે મુનિચર્યા એટલે વિવિક્તચર્ચાન અનુકૂલ નિયમા અને વિવિક્તચર્ચાનું સ્વરૂપ તથા રહસ્ય વગેરે બીના પણ વિસ્તારથી સમજાવી છે. ૧૮૮-૧૮૯. આ શ્રી દશવૈકાલિકના અને અનુક્રમે સ્પષ્ટ સમજાવનારાં નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ અને ટીકા તથા અવર, દીપિકા વગેરે સાધના છે, તેમાં ભાષ્યની ૬૩ ગાથાઓ છે. શ્રી ભદ્રમાહુસ્વામીએ નિયુક્તિની રચના કરી છે. શ્રીજિનદાસગણિ મહત્તરે 'િની રચના કરી છે. શ્રી હરિભદ્રસૂરિ મહારાજે નિયુક્તિ, ભાષ્ય અને ચૂર્ણિ આદિ સાધનાને આધારે રચેલી મેાટી ટીકા નિયુક્તિ વગેરેના ખરા રહસ્યને સમજવાનું અપૂર્વ સાધન છે. શ્રી સમયસુંદર ગણિએ આ ટીકા વગેરેના આધારે વિ૦ સ૦ ૧૬૯૧માં નાની ટીકા રચી છે. આ સૂત્રની એક અવસૂરિ પણ છે એમ ગૃહ@િપનિકાદિના વચનથી જણાય છે. પણ ત્યાં તેના કર્તાનું નામ જણાવ્યું નથી આ શ્રી દશવૈકાલિક સૂત્રના નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા વગેરેમાંના અવસૂરિ અને ભાષ્ય સિવાયના સૂત્ર નિયુક્તિ વગેરે સાધના છપાયાં છે. આ રીતે શ્રી દશવૈકાલિક સૂત્રના સાર જાણવા, ૧૯૦,
શ્રી દશવૈકાલિક સૂત્રનેા ટ્રૅક પરિચય
અહ્વીં શરૂઆતમાં નિયુ`ક્તિકાર શ્રી ભદ્રબાહુસ્વામી મહારાજે શ્રીસિદ્ધ ભગવંતાને નમસ્કારાત્મક મ ́ગલ (મંગલાચરણ) કરીને આ શ્રી દશવૈકાલિક સૂત્રની નિયુક્તિને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org