________________
શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી દરાવૈકાલિક સુત્રના સક્ષિસ પરિત્ર્ય )
પર
ભાઈ નેમિ મુનિને જે વચના સભળાવીને સયમની આરાધનામાં સ્થિર કર્યા, તે વચના જરૂર યાદ કરવાં. આ રીતે અહીં સંયમથી કટાળેલા આત્માને સયમની આરાધનામાં સ્થિર કરવાના ઉપદેશ વગેરે વૈરાગ્યભાવને પાષનારી અને આત્મદૃષ્ટિને સતેજ કરનારી હકીકતા વિસ્તારથી જણાવી છે. આ બધી ીના નિયુક્તિ વગેરેમાં વિસ્તારથી સમજાવી છે. (૩) ત્રીજા ક્ષુલ્લકાચાર કથા નામના અધ્યયનમાં મુનિવરોને અકલ્પ્ય પદાર્થાદિની બીના સ્પષ્ટ સમજાવી છે. જે વસ્તુ સાધુ સાધ્વીઓને ખપે નહિ (વહેારાય નહીં) તે અકલ્પ્ય કહેવાય. અહીં' આવા અકલ્પ્ય (અનાચી =જે આચા લાયક નથી તેવા ) પર (બાવન ) પદાર્થો જણાવ્યા છે, અને કહ્યું છે કે જરૂર જણાય તે મુનિઓએ કલ્પ્ય પદાર્થોના ઉપયાગ કરવા, પણ અકલ્પ્ય પદાર્થા ગ્રહણ કરવા નહિ. ઢકામાં એમ કહી શકાય કે અહીં સયધર્માને દૂષિત બનાવનાર શય્યાત પિ હનુ લેવુ' વગેરે કાર્યાં કરવાનો નિષેધ કર્યાં છે, મુનિને ન વપરાય તેવા ચિત્તાä પદાર્થોં લેવાના પણ નિષેધ કર્યા છે. આ રીતે જે અધ્યયનમાં ક્ષુલ્લક એટલે નવા સાધુના મૂલ ગુણાને પાષનાર આચારનું વર્ણન કર્યું છે, તે ક્ષુલ્લકાચાર કથા કહેવાય. તાપ એ કે અહીં મુનિના ઉત્તમ ગુણાનું વર્ણન કર્યું છે. (૪) ચાથા ષડૂર્વાનકાય નામના અધ્યયનમાં પૃથ્વીકાય અપ્લાય વગેરે હું નિકાયની આળખાણ ( ક્રૂક પિરચય ) કરાવીને પાંચે મહાવ્રતાનું સ્વરૂપ અને જ્ઞાનના મહિમા, તથા આત્માના કેવલજ્ઞાનાદિ ગુણાને પ્રકટાવવામાં શરૂઆતથી માંડીને અંત સુધીના ક્રમ જણાવ્યા છે. તે નિજગુણરમણતાને વધારનારા ને પ્રશમ સુખને દેનારા છે. નવા સાધુ-સાધ્વીઓને આ ચેાથું અધ્યયન ભણાવ્યા પછી જ વડીદીક્ષા આપી શકાય. શ્રી દશવૈકાલિક સૂત્રની રચના થયાં પહેલાં શ્રી આચારાંગ સૂત્રમાંના મહાવ્રતાના આલાવા ભણાવ્યા બાદ વડી દીક્ષા આપવામાં આવતી હતી. ૧૮૩–૧૮૪. પાંચમા પિંડૈષણા નામના અધ્યયનમાં ભિક્ષાનું સ્વરૂપ અને ઉપયોગ રાખીને નિર્દોષ ભિક્ષાને ગ્રહણ કરવાના વિધિ, તથા દાયક (શ્રાવક અને શ્રાવિકા)ના નિમિત્તે અને ગ્રાહક ( સાધુ સાધ્વી )ના નિમિત્તે લાગતા દોષોની બીના કહી છે. ૧૮૫ છઠ્ઠા ધર્માર્થ કામ નામના અધ્યયનમાં શ્રમણધર્માંનાં પાંચ મહાવ્રતાને આરાધવાને વિધિ વગેરે બીના જણાવી છે. આનું બીજું નામ ‘મહાચાર કથા ’ છે. તે પણ વ્યાજી છે, જેમાં મહાચાર એટલે મહાવ્રત વગેરેની કથા એટલે પ્રરૂપણા કરી હેાય, તે ‘ મહાચારકથા કહેવાય. (૭) સાતમા વાકયશુદ્ધિ નામના અધ્યયનમાં સાધુ સાધ્વીઓને ખાસ કારણે એાલવા લાયક અને અધ્યાત્મશાને પમાડનારી એવી ભાષાનું સ્વરૂપ વગેરે બીના વર્ણવી છે. ૧૮૬ (૮) આઠમા શ્રીઆચાર પ્રણિધિ નામના અધ્યયનમાં નિાદિના આચાર, તથા ભિક્ષાના નિયમેા તથા મુનિવરોના ગુણા, તેમજ તેમને તજવા લાયક ઔષધપ્રયાગ, યાગ, નિમિત્ત વગેરેની મીના પણ સમજાવી છે. ૧૮૭, તથા (૯) નવમા શ્રી વિનયસમાધિ નામના અધ્યયનમાં સમાધિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org