________________
( પ્રથમ આવૃત્તિમાંથી યથાવત્ ઉદ્ધૃત ) ।। શોં બર્ફે નમઃ ||
।। શ્રી ગુરુમહારાજના હસ્તકમલમાં સમર્પણુ
મદીયાત્મોદ્ધારક પરમેાપકારી પરમગુરુ, સુગ્રહીત નામધેય
પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય શ્રીગુરૂ મહારાજ!
આપશ્રીજી મધુમતી ( મહુવા ) નગરીના રહીશ પિતાશ્રી દેવ ગુરુ ધર્માનુરાગી શેઠ લક્ષ્મીચંદ અને માતુશ્રી દીવાલીબાઇના કુલદીપક પુત્ર છે. વિo સ’૦ ૧૯ર૯ની કાર્ત્તિક મુદ્દે એકમના જન્મ દ્દિનથી માંડીને લગભગ સેલ વર્ષની નાની ઉંમરે સંસારને કડવા ઝેરના જેવા માનીને અગણ્ય સદ્ગુણ નિધાન પમ ગુરુ શ્રી વૃદ્ધિવિજયજી ( શ્રી વૃદ્ધિચજી) મહારાજજીની પાસે શ્રી ભાવનગરમાં વિ૦ સ૦ ૧૯૪૫ ના જેઠ સુદ સાતમે સિંહની પેઠે શૂરવીર બનીને પરમ કલ્યાણકારી અને હૃદયની ખરી બાદશાહીથી ભરેલી પ્રવ્રજ્યા ( દીક્ષા ) ને પૂરેપૂરા ઉલ્લાસથી ગ્રહણ કરીને સિંહની પેઠે શૂરવીર બનીને સાધી રહ્યા છે, અને આપશ્રીજીએ અગાધ બુદ્ધિમલથી જલદી સ્વપર સિદ્ધાંતના ઊડા અભ્યાસ કર્યાં, અને ન્યાય વ્યાકરણાદિ વિવિધ વિષયના પુશ્કેલ વિશાલ પ્રથાની રચના કરીને સુંદર સાહિત્ય સેવા કરવા ઉપરાંત અપૂર્વ દેશનાશક્તિના પ્રભાવે અભક્ષ્યરસિક ઉન્માર્ગગામી અગણ્ય મહારાજાદિ ભન્ય જીવાને મધ્યમના રસ્તે ઢારીને હૃદયાર ઉપકાર કર્યાં છે. તેમજ આપશ્રીના અગણ્ય સગુણાને જોઇ ને મેઢા ગુરુભાઈ, ગીતાથ શિરામણી, શ્રમણકુલાવતસક, પરમપૂજ્ય, પંન્યાસજી મહારાજ શ્રીગ`ભીરવિજયજી ગણિવરે તમામ સિધ્ધાંતાની યોગદ્ધહનાદિક ક્રિયા વગેરે યથાર્થ વિધાન કરાવીને મહા પ્રાચીન શ્રી વાભીપુર (વળા)માં આપશ્રીજીને વિ॰ સ૰ ૧૯૬૦ ના કારતક વદી સાતમે ગણિપદથી અને માગશર સુદ ત્રીજે પન્યાસપઢથી વિભૂષિત કર્યાં, અને શ્રી ભાવનગરમાં વિ. સં. ૧૯૬૪ ના જેઠ સુદ પાંચમે તપાગચ્છાધિપતિ ભટ્ટારક આચાય પદથી અલંકૃત કર્યાં. આપશ્રીજી રત્નની ખાણ જેવા શ્રી સંઘની અને તીર્થાદિની સેવા પહેલાંની માફક હાલ પણ પૂરેપૂરા ઉલ્લાસથી કરી રહ્યા છે. તથા આપશ્રીજીના અમેાત્ર ઉપદેશથી દેવગુરુ ધર્માનુરાગી સંઘવી શેઠ માણેકલાલ મનસુખભાઇ ભગુભાઈ વગેરે ઘણાંએ ભવ્ય જીવાએ છ ‘રી’પાલતાં વિશાલ સંઘ સમુદાય સહિત તીર્થાધિરાજ શ્રી શત્રુંજયાદ્દેિ મહાતીથની યાત્રા, અંજનશલાકા વગેરે ઉત્તમ ધાર્મિક ક્ષેત્રોમાં લક્ષ્મીનો સદુ૫યાગ કર્યાં અને કરે છે, તેમજ આપશ્રીજીએ મારા જેવા ઘણાંએ ભવ્ય જીવાની ઉપર શ્રી જીતેન્દ્રી દીક્ષા, દેશવિરત વગેરે મેાક્ષના સાધના આપીને કદી પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org