________________
૧૩૬
શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત
વિસ્તારથી જણાવ્યું છે, પછી ક્રમસર પ્રત્યાખ્યેય (દ્રવ્યથી પ્રત્યાખ્યાન કરવા લાયક અાન વગેરે, અને ભાવથી મિથ્યાત્વ વગેરે)નું સ્વરૂપ, અને પાના (૧) ઉપસ્થિત પદ્મા, (ર) વિનીત પઢા, (૩)અવ્યાક્ષિસ પ`દા, (૪) ઉપયુક્ત પદ્મા. આ ચાર ભેદ્યાનું સ્વરૂપ, તથા આજ્ઞાથી માનવા લાયક ‘ આજ્ઞાગ્રાહ્ય ’ પદ્મા'ની તેમ જ દૃષ્ટાંતથી જાણવા લાયક પદાર્થની મીના સમજાવીને ધમ્મિલનું અને દામન્નકનું દૃષ્ટાંત આપીને પ્રત્યાખ્યાનના લેતું વર્ણન કરતાં તેનું અંતિમ ફલ-મેાક્ષ મળે એમ કહ્યું છે. છેવટે જ્ઞાનનયની અને ક્રિયાનયની ચર્ચા જણાવીને સમજાવ્યુ` છે કે પરમ ઉલ્લાસથી જ્ઞાન ક્રિયાના સાત્ત્વિક આરાધક એવા જે આત્મા તે જ સાધુ કહેવાય.
॥ શ્રી આવશ્યક સૂત્રના સક્ષિપ્ત પરિચય પૂરો થયેા ॥
5
5
5
॥ શ્રી જૈન પ્રવચન કરણાવલીના બાવીશમા પ્રકાશ પૂર્ણ થયા !!
LE
E
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org