________________
શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી આવશ્યક સૂત્રના સક્ષિપ્ત પરિચય )
૪૯
નહીં, કારણ કે ગુરુની આશાતના બહુ કાલ સુધી સ’સારમાં ભટકાવે છે, એમ કહીને (૧) ખાર આવો નું સ્વરૂપ, (ર) વિનયધનુ' સ્વરૂપ, (૩) અવગ્રહનું સ્વરૂપ, (૪) તે અવગ્રહમાં પેસવાનેા ને નીકળવાના વિધિ, (૫) વંદના કરતાં ગુરુના લગાર પણ અવિનય થયા હોય, તેા નમ્રતા ગુણધારક શિષ્યે ખમાવવાના વિધિ, (૬) દિવસની ને રાતની સુખશાતા પૂછ્યાના વિધિ વગેરે મીના ટીકાકારાદ્ધિ મહાપુરુષોએ સ્પષ્ટ સમજાવી છે. ગુરુને વંદના કરનારા જીવે. આજ્ઞાપાલન અને વિનયાદ્વિ ગુણાની આરાધના કરીને ઉચ્ચ ગાત્રવાળા શ્રાવક કુલાતિમાં જન્મ પામે; ને કર્યાં નિરા કરીને સિદ્ધિનાં મુખ પણ પામે છે.
૪. પ્રતિક્રમણ આવશ્યક પ્રતિક્રમણ એટલે પાછા ફરવું, નિજ ગુણમાં રમણ કરવાથી થતા આનંદના જે અનુભવ કરવા તે અથવા વ્રતાદિની આરાધના એ સ્વસ્થાન કહેવાય. તેનાથી વિપરીત જે સ્થાન તે પરસ્થાન કહેવાય, એટલે મિથ્યાત્વ, અવિરતિ કષાય, ચાગ વગેરે પરસ્થાન કહેવાય. રાગ-દ્વેષ-અજ્ઞાનાદિમાંના કોઈ પણ કારણથી પર્સ્થાનમાં ગયેલા આત્માને જે ક્રિયાથી સ્વસ્થાનમાં લાવી શકાય, તે ક્રિયા શ્રીનેન્દ્ર શાસનમાં પ્રતિક્રમણના નામે આળખાય છે. આ ક્રિયા વિભાવ (પરભાવ, પરપરતિ) માં ફસાયેલા આત્માને સ્વભાવમાં સ્થાપન કરે છે. ટીકાકારાદિ મહાપુરુષોએ આ ક્રિયાનું ખરું રહસ્ય અહીં પ્રતિક્રમણ સૂત્રમાં સમજાવ્યું છે કે શ્રાવકો પ્રતિક્રમણ ક્રિયાની હકીકતને જણાવનાર “વંદિત્તાસૂત્ર” (શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્ર, શ્રાવકપ્રતિક્રમણસૂત્ર, શ્રમણાપાસકપ્રતિક્રમણસૂત્ર) ને ખેલતા અની વિચારણા કરીને સાંજે દિવસમાં લાગેલા વ્રતાઢિના અતિક્રમાદિ દાષાને આલેાવે છે, ને સવારે રાત્રિમાં લાગેલા વ્રતાદિના ઢાષાને આલેાવે છે, તથા સાધુ સાધ્વીએ શ્રમણુસૂત્રને ( પગામ સજ્ઝાય સૂત્રને) અ` વિચારવા પૂર્વક ખેાલતાં દૈવિકાદિ દાષાને આલેાવે છે. યાદ રાખવુ જોઈએ કે સૂત્રના અ ની વિચારણા કરવાથી મન નિ`લ અને, તેથી નિલ ભાવના પ્રકટે, તેથી ઘણાં કર્મોની નિર્જરા થતાં સંપૂર્ણ રીતે મેાક્ષમાને આરાધી સિદ્ધિનાં સુખ પામે છે. તેથી કહ્યું છે કે સૂત્રોના શુદ્ધ ઉચ્ચાર કરવાથી કે સાંભળવાથી સારી રીતે અની વિચારણા થાય છે, તેથી નિર્મૂલ ભાવના પ્રકટ થતાં ઘણાં કર્મના ફાય થાય છે, તે અ ંતે સિદ્ધિને લાભ મળે છે, આનું રહસ્ય ટ્રુકામાં એ છે કે શબ્દશુદ્ધિને આધીન અશુદ્ધિ છે, અશુદ્ધિને આધીન ભાવશુદ્ધિ છે; ને ભાવશુદ્ધિને આધીન ક શુદ્ધિ ( કર્મના ક્ષય) છે, તથા કશુદ્ધિને આધીન આત્મશુદ્ધિ (માક્ષ) છે. આ હકીકત ધ્યાનમાં રાખીને પ્રતિક્રમણ કરનાર જીવાએ શુદ્ધ ઉચ્ચાર કરીને અની ભાવના કરીને પ્રતિક્રમણ કરવું જોઈએ. જેઓ શુદ્ધ ઉચ્ચાર ન કરી શકે, તે શુદ્ધ ઉચ્ચાર કરનાર ભવ્ય જીવની સાથે પ્રતિક્રમણ કરે, ને તેણે કહેલાં સૂત્રોને સાંભળીને અની વિચારણા કરે. મંત્રની માક સૂત્રની પણ અસર આત્મા (કે મન) ઉપર
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org