________________
શ્રી જૈન પ્રવચન કિરણાવલી ( શ્રી દશ પયન્નાના સક્ષિપ્ત પરિચય)
૪૬૩
જણાવી છે. પછી ૭૦૭ મી ગાથાથી ૮૦ મી ગાથા સુધીની ૯પ ગાથાઓમાં અતિહાસિક હકીકત જણાવતાં કહ્યું છે કે જ્યારે ચાથા આરાનાં ૭૫ વર્ષી, અને સાડી આઠ મહિના બાકી રહ્યા, ત્યારે પ્રભુશ્રી મહાવીરના જન્મ થયે, ૩ વર્ષી અને ૮।। મહિના બાકી રહ્યા ત્યારે તે પ્રભુશ્રી મહાવીર નિર્વાણપદને પામ્યા. આની પછી શ્રી સુધર્માંસ્વામીથી માંડીને શ્રીસ્થૂલિભદ્રજી મહારાજ સુધીની પરંપરાનું વર્ણન કરીન મધ્ય દેશમાં પડેલા મેાટા દુકાળની, અને છેલ્લાં ચાર પૂર્યાંના વિચ્છેદ પામવાની હકીકત વિસ્તારથી સમજાવી છે. આ પ્રસંગે શ્રી ભદ્રબાહુસ્વામી મહારાજે શ્રીસ્થૂલિભદ્રજીની કરેલી પ્રશ'સાનું અને તેમના ત્યાગ, દુષ્કર કાર્ય, મહાસ્વાધ્યાય, મહાધ્યાન વગેરે ગુણાનુ વર્ણન કરીને ઋદ્ધિગારવનું દૂષણ (શ્રુતમદથી સિંહનું રૂપ વિક઼ર્થાતું દૂષણ ) જણાવ્યું છે. પછી ૮૦૪ મી ગાથા સુધીની ત્રણ ગાથાઓમાં શ્રુતજ્ઞાનના વિચ્છેદના અને રાજવંશના વિચ્છેદના ઇતિહાસ જણાવતાં કહ્યું છે કે જ્યારે સ્વાધ્યાય વંશના ( ચૌદ પૂર્વાદ્ધિને માટે રાખીને પરાવૃત્તિ આદિ રૂપે પાઠ કરનારી શ્રમણ મુનિવરોની પરંપરાના ) વિચ્છેદ્ર થયા, ત્યારે અંગવશ, નદશ ને મરૂઅવશ (મૌર્ય વંશ-કલ્પક બ્રાહ્મણના મંત્રીવશ )ના પણ વિચ્છેદ્ર થયા. પછી ૮૦૫ મી ગાથાથી ૮૯ મી ગાથા સુધીની ૨૫ ગાથાઓમાં કહેલી બીનાના ટૂંક સાર એ છે કે છેલ્લા ચૌદ પૂર્વધર શ્રીસ્થૂલિ ભદ્રજી સ્વગે જતાં છેલ્લાં ચાર પૂર્વા, ને પૂર્વે જણાવેલા ત્રણ વા (અંગવશ, નંદવંશ ને મંત્રીવ’શ)ના વિચ્છેદ્ર થયા. અને છેલ્લા દશ પૂર્વધારક આ શ્રીસત્યમિત્ર મહારાજ થયા. તથા વીર્તન૰સ૦ ૧૦૦૦માં પૂર્વજ્ઞાનના વિનાશ થયા. તેમજ વીનિ સ૦ ૧૨૫૦ માં આર્યદિનંગણી યુગપ્રધાન પુષ્યમિત્રજી મહારાજની પછી શ્રીભગવતી. સૂત્રના હાસ થયા. વળી વી સ’૦ ૧૩૦૦ માં યુગપ્રધાન માઢક્સ`ભૂતિગુપ્તની પછી સમવાયાંગના હાસ થયા. વી૰ સં૰ ૧૩૫૦ માં યુ૰ આ` ( રક્ષિત ) પછી શ્રીસ્થાનાંગસૂત્રનેા હાસ થયા. વી સ૦ ૧૪૦૦માં યુ૰ જ્યેષ્ઠાંગ ગણુની પછી અહુકલ્પસૂત્ર અને વ્યવહારસૂત્રના હાસ થયા, અને વી૰ સં૦ ૧૫૦૦માં શુમિત્રની પછી દશાકલ્પ સૂત્રના મે ૧૯૦૦માં ભારદ્વાજ ગાત્રીય મહાશ્રમણ પછી સૂત્રકૃતાંગના હ્રાસ થયા. પછી ક્રમસર આચારાંગાદ્ધિના હાસ વગેરેની પણ હકીકત જણાવી છે. અહીં ગાથાઓમાં વધારે અશુદ્ધિ હાવાથી ખરા અર્થ જાણી શકાતા નથી. ૮૩૦ મી ગાથાથી ૮૯મી ગાથા સુધીની ૫૦ ગાથાઓમાં ભવિષ્યમાં થનાર શ્રી દુપ્તસહસૂરિજીના પૂર્વભવ, જન્મ, શ્રીનાગિલાચાની પાસે દુષ્પસહસૂરિજીએ દીક્ષા લેશે, તેમના અભ્યાસ દશવૈકાલિકસૂત્ર સુધીના, પાંચ ભરતક્ષેત્રોમાં ને છેલ્લા સંઘમાં એકેક વ્યક્તિ હોય. આ ભરતક્ષેત્રમાં આ દુખસહુસૂરિ, સાધ્વી ફેબ્રુશ્રી. નાગિલ શ્રાવક, અને સત્યશ્રી શ્રાવિકા, વિમલવાહન રાજા, સુમુખમંત્રી, ૨૦ વર્ષીનું આયુષ્ય, ઉત્કૃષ્ટ તપ અઠ્ઠમભક્ત, ઇંદ્રે કરેલી ૧.-આ શ્રીદિનંગણીની પરંપરામાં શ્રી સિદ્ધસેન ગણી થયા હાય, એમ સંભવે છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org